________________
प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ १०४ नैरयिकाणां आयुकर्मबन्धनिरूपणम् ६०१ ध्नात् न बध्नाति मन्त्स्यति३, एकः कश्चिदसुरकुमार आयुष्क कर्म अवघ्नात् न बध्नाति न अन्त्स्यति४, तत्रासुरकुमार आयुष्कर्मवान् बन्धकाले वनाति, भवान्तरे भन्त्स्यतीति प्रथमो भङ्गः१ । द्वितीयस्तु भङ्गः प्राप्तव्य सिद्धिकस्यासुरकुमारस्य भवति२ । बन्धकालाभाचं भाविवन्धकालं चापेक्ष्य तृतीयो भङ्गः ३ । परभवायुष्कस्यानन्तरं पाप्तव्य चरमभवस्य असुरकुमारस्य चतुर्थों भङ्गो भवति है कि जिसने पूर्वकाल में आयुकर्म का बन्ध किया होता है, तथा वह वर्तमान में आयका बंध भी करता है और सबान्तर में वह बन्ध करने वाला भी होता है । द्वितीय भंग की अपेक्षा कोई असुरकुमार ऐसा भी होता है कि जिसने पूर्वकाल में आयुशम का घन्ध किया होता है, बन्धकाल में यह उसका बन्न करता है पर "भवान्तर में वह उलझा बन्ध नहीं करता है, ऐसा बह असुरकुमार 'जिसे सिद्धि प्राप्त होती है ऐसा होता है, तृतीय कोई असुरकुमार ऐसा होता है कि जिसने पूर्वकाल में आयुक्का बन्ध किया होता है तथा वर्तमान काल में वह आयुका बन्ध नहीं करता है भावीकालमें वह आयुका बन्ध करनेवाला होता है, तथा कोई असुरकुमार ऐसा भी होता है कि जिसने केवल पूर्वकाल में हो आयुकर्म का बन्ध किया होता है, वर्तमान में वह आयुकर्म का बन्ध नहीं करता है और न भवान्तर में भी बह आयुकर्म का बन्ध करता है, ऐसा वह असुरकुमार परभव आयुष्क के अनन्तर ही मुक्ति प्राप्त करनेवाला હોય છે કે-જેણે ભૂતકાળમાં આયુષ્ય કર્મને બંધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં તે આયુષ્ય કમને બંધ કરે પણ છે અને ભવિષ્યમાં પણ તે આય કર્મને બાધવાવાળે હોય છે. એ રીતે આ પહેલે ભંગ કહ્યો છે ? બીજા ભંગની અપેક્ષાથી કેઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જેણે પૂર્વકાળમાં આયુકર્મને બંધ કર્યો હોય છે. વર્તમાન કાળમાં તે તેનો બાધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બધ કરતે નથી એવો તે અસુરકુમાર જેને સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય છે, એ હોય છે ? ત્રીજે કઈ અસુરકુમાર એ હોય છે કે-જેણે પૂર્વકાળમાં આયુષ્ય કમને બંધ કર્યો છે, તથા વર્તમાન કાળમાં તે આયુકર્મને બંધ કરતો નથી. તથા ભવિષ્ય કાળમાં તે આયુકર્મને બધ કરવાવાળો હોય છે ૩ તથા કઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જેણે કેવળ ભૂતકાળમાં જ આયુકમને બધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં તે કમનો બંધ કરતો નથી. તથા ભવિય કાળમા તે આયુકર્મને બાધવાવાળે હોતો નથી. એ તે અસુરકુમાર પરભવના આયુષ્ય પછી જ મુક્તિ પ્રાપ્ત કરવાવાળો
भ०५६