________________
____
-.
._.._ भगवतीस्त्र
રહ8
दशमं शरीरद्वारमाह-'सामाइयसंलए णं भंते ! कइसु सरीरेसु होज्जा' सामायिकसंयतः खलु मदन्त ! कतिषु शरीरेषु भवेत् कतिसंख्यकशरीरवान् भवतीति प्रश्ना, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'तिसु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले' त्रिपु वा शरीरेषु भवेत् चतुर्पु वा पञ्चसु वा भवेत् यथा कपायकुशीला कपायकुशीलस्य यथाशरीर. वचं कथितं तथैव सामायिकमयतस्यापि शरीरबत्त्वं ज्ञातव्यम् तथाहि कपायकुशीलमकरणम्-त्रिषु शरीरेषु भवन् त्रिपु औदारिकतैजसकार्मणशरीरेपु भवेत् चतुर्पु शरीरेषु भवन् चतुपु औदारिकवैक्रियतैजसकर्मिणशरीरेषु भवेत्, पञ्चसु. शरीरेषु भवन पञ्चसु-औदारिकवैक्रियाहारकतैजसकामणशरीरेषु भवेदिति भावः ।
दशवे शरीरद्वार का कथन 'सामायिसंजए णं भंते ! कईसु सरीरेसु होजा' हे भदन्त ! सामायिकसंयत कितने शरीरों वाला होता है ? इसके उत्तर में प्रभुश्री कहते हैं-'गोयमा ! लिसु वा चउसु वा जहा कसायकुसीले' हे गौतम! सामायिकसंयत कषायकुशील के जैसे तीन शरीरोंवाला भी होता है चार शरीरोंवाला भी होता है और पांच शरीरों वाला भी होता है । कषायकुशील प्रकरण इस प्रकार से है-कपायकुशील साधु यदि तीन शरीरोंवाला होता है तो वह औदारिक तैजस और कार्मण इन तीन शरीरों वाला होता है। यदि वह चार शरीरो वाला होता है तो वह औदारिक वैक्रिय तेजल और कार्मण इन चार शरीरों वाला होता है और यदि वह पांच शरीरोंवाला होता है तो औदारिक वैक्रिय आहारक तैजस और कार्मण इन पांच शरीरो वाला होता है।
હવે દસમા શરીરદ્વારનું કથન કરવામાં આવે છે.
'सामाइयसजए णं भंते ! कईसु सरीरेसु होज्जा' 8 साप सामायि સંયત કેટલા શરીવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ स्वामीन है-'गोयमा ! तिसु वा चउसु चा पंचसु वा जहा कसायकुसीले' હે ગૌતમ! સામાયિક સંયત કષાય કુશીલના કથન પ્રમાણે ત્રણ શરીરવાળા પણ હોય છે, ચાર શરીરવાળા પણ હોય છે, અને પાંચ શરીવાળા પણ હોય છે, કાથકુશીલ પ્રકરણ આ પ્રમાણે છે.–કષાયકુશીલ સાધુ જે ત્રણ શરીરવાળા હોય છે, તે તે ઔદારિક તેજસ અને કામણ આ ત્રણ શરીરે વાળા હૈય છે, અને જે તે ચાર શરીરવાળા હોય છે તે તે દારિક વૈક્રિય, તૈજસ અને કાર્મણ એ ચાર શરીરવાળા હોય છે. અને જે તે પાંચ શરીરેવાળા હોય છે, તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ એ પાંચ