________________
भगवती :धानम् अवसर्पिणीकाले दुष्पमापञ्चमारकं यावत् छेदोपस्थापनीयचारित्रं प्रवर्तते सदनन्तरं तस्या एव दुष्पमाया एकविंशतिवर्ष सहस्रममाणायामेव दुष्पमायां च प्रथमद्वितीयारके एकविंशतिवर्षसस्रममाणायां छेदोपस्थापनीयसंयमस्यामावो • भवति, एवं चैकविंशतिवर्षसहस्रमानत्रयेण त्रिपष्टि वर्षसहस्राणां जघन्येनान्तरं भवतीति । 'उकोसेणं अट्ठारससागरोचमकोडाकोडीओ' उत्कर्पणाप्टादशसागरोपनकोटी कोटया, उत्सर्पिणीकाले चतुर्विंशतितमजिनतीथें छेदोपस्थापनीय प्रवर्तते । ततश्च सुपमदुष्पमादि समा त्रये क्रमेण द्वित्रिचतुःसागरोपम• कोटी कोटी प्रमाणे अतीते अवसर्पिण्याश्चैकान्तमुपमादित्रये क्रमेण चतुर्सिद्वि कोडाकोडीओ' हे गौतम ! छेदोपस्थापनीयसंयतों का जघन्य से अन्तर तेसठ ६३ हजार वर्ष का और उत्कृष्ट अन्तर अठारह कोडाकोडी सागरोपन का होता है। अवसर्पिणीकाल में दुष्षमानामक पंचम आरक तक छेदोपस्थापनीय चारित्र होता है । इसके बाद इक्कीस हजार वर्षे प्रमाण छठे आरे में और उत्सर्पिणी के इक्कीस हजार वर्ष प्रमाण प्रथम आरे में और इक्कीस हजार वर्ष प्रमाण द्वितीय आरे में छेदोपस्थापनीय चारित्र का अभाव रहता है । इस प्रकार से तेसठ ६३ हजार वर्ष प्रमाण छेदोपस्थापनीययनों का जघन्य से अन्तर आजाता है। उत्कृष्ट अन्तर इस प्रकार से है-उत्सर्पिणी के चोईल वें जिनके तीर्थ तक छेदोपस्थापनीय चारित्र होता है। इसके बाद दो सागरोपम कोडामोडी प्रमाणवाले चतुर्थ आरे में तीन सागरोपम कोडाकोडी
છેદપસ્થાપનીનું જઘન્યથી અંતર ૬૩ ત્રેસઠ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અંતર અઢાર કલાકેડી સાગરોપમનું હોય છે. અવસર્પિણી કાળમાં દુષમાં નામના પાંચમા આરા સુધી છેદપસ્થાપનીય ચારિત્ર હોય છે. તે પછી છઠ્ઠા આરામાં ૨૧ એકવીસ હજાર વર્ષ અને ઉત્સર્પિણીના ૨૧ હજાર વર્ષ પ્રમાણ પહેલા આરામાં અને ૨૧ એકવીસ હજાર વર્ષ પ્રમાણે બીજા આરામાં છેદેપસ્થાપનીય ચારિત્રને અભાવ થઈ જાય છે. આ રીતે ૬૩ તેસઠ હજાર વર્ષ પ્રમાણ છેદેપસ્થાપનીય સંય તેનું જઘન્યથી અંતર થઈ જાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર આ પ્રમાણે છે–ઉત્સપિણીના ૨૪ ગ્રેવીસમા ભદ્ર કીર્તિજીનના તીર્થ સુધી છેદેપસ્થાપનીય ચારિત્ર હોય છે, તે પછી બે સાગરોપમ કેડીકેડી પ્રમાણુવાળા ચેથા આરામાં ત્રણ સાગરોપમ કડાકોડી પ્રમાણવાળા ચોથા આરામાં ત્રણ સાગરોપમ કેડાકેડી પ્રમાણવાળા પાંચમા આરામાં અને ચાર સાગરોપમ કેડાછેડી પ્રમાણુ