Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे वस्तुतस्तु-अर्हतां घातिकर्ममात्रं गतं, सिद्धस्य तु सर्वमेव कर्म विनष्टम् , इति सिद्धस्यैवोत्कृष्टत्वं तथापि शरीराद्यभावात् सिद्धो नोपदिशति, न वा तीर्थ प्रवर्तयति । अर्हन्तस्तु घातिकाभावेन समुत्पन्न केवलज्ञानवत्त्वात्मामाणिकाः, अघातिकर्मसभावेन शरीरादिसच्चादुपदेशे समर्था इति लोकोपकारकरणादुत्कृष्टाः सर्वेभ्योऽहन्त इति सर्वोत्कृष्टत्वात्तनमस्कारः प्रथमतः कृत इति ॥ सू० १॥ पश्चपरमेष्ठिनमस्कारानन्तरं भाषालिपि नमस्करोति "नमो" इत्यादि । मूलम्-नमो बंभीए लिवीए ॥ सू० २ ॥
छाया-नमो ब्रायै लिप्यै ॥मू० २॥ वास्तवमें विचारा जावे तो अर्हन्त प्रभु के केवल घातीकर्म ही नष्ट हुए हैं और सिद्धोंके समस्त कर्म नष्ट हुए हैं, इस तरह सिद्धोंमें ही उत्कृष्टता आती है, परन्तु फिर भी उनके शरीर आदिका अभाव हो गया होनेसे उन सिद्ध परमेष्ठीमें उपदेशकर्तृत्व नहीं बनता है, अर्थात् शरीरका अभाव होनेसे सिद्ध परमेष्ठी उपदेश नहीं देते हैं, और न तीर्थ की प्रवृत्ति ही करते हैं, परन्तु अर्हन्त प्रभु घाती कर्मके अभाव हो जानेसे केवलज्ञानवाले होते हैं और भव्यजीवोंको मोक्षमार्गका यथावत् उपदेश देते हैं। रागद्वेषके नाश हो जानेके कारण उनका उपदेश प्रमाणभूत होता है, और अघाती कर्मों के सद्भावसे शरीर आदिका उनके सत्ता रहती है इसलिये वे उपदेश देने में समर्थ बने रहते हैं। इस प्रकार उनके द्वारा लोकका उपकार होता रहता है, इस उपकारके करनेके कारण वे लोकमें सबसे उत्कृष्ट माने जाते हैं। इसी सर्वोत्कृष्टताको लेकर यहां सूत्रकारने उन्हें सर्वप्रथम नमस्कार किया है। सू०१॥
વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અહંત પ્રભુના કેવળ ઘાતિયા કર્મો નાશ થયાં હોય છે, પણ સિદ્ધ ભગવાનનાં આઠે કર્મો નાશ પામ્યાં છે. એ રીતે સિદ્ધ ભગવાને માં જ ઉત્કૃષ્ટતા લાગે છે. પણ એવું હોવા છતાં તેમનામાં શરીર આદિનો અભાવ હોય છે, તેથી સિદ્ધ પરમાત્માએ ઉપદેશ દેતા નથી અને તીર્થની પ્રવૃત્તિ પણ કરતા નથી. પણ અહંત પ્રભુના ઘાતિયા કર્મોનો ક્ષય થઈ જવાથી તેઓ કેવળ જ્ઞાની હોય છે અને ભવ્યજીને મેક્ષમાર્ગનો યથાવત્ ઉપદેશ દે છે–રાગદ્વેષનો નાશ થઈ જવાને લીધે તેમનો ઉપદેશ પ્રમાણભૂત હોય છે. અને અઘાતિયા કર્મોનું અસ્તિત્વ રહેવાથી તેમનામાં શરીર આદિનું અસ્તિત્વ રહે છે તેથી તેઓ ઉપદેશ આપી શકે છે. આ રીતે તેમના દ્વારા લેકે પકાર થતું રહે છે. તે ઉપકારને કારણે લેજેમાં તેઓ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આ સર્વોત્કૃષ્ટતાને લીધે સૂત્રકારે અહીં તેમને સૌથી પહેલાં નમસ્કાર કર્યા છે. સૂ. ૧
શ્રી ભગવતી સૂત્ર : ૧