Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૪
भगवती सूत्रे
रूप से उपयुक्त न होता हो । हीन्द्रिय जीव जिन पुगलों को प्रक्षेपाहार द्वारा ग्रहण करते हैं उनमें विशेषता है और वह इस प्रकार से है किप्रक्षेपाहार द्वारा जो पुद्गल आहार के लिये ग्रहण किये जाते हैं वे सभी ीन्द्रिय जीवों के आहार में उपयुक्त होते हों सो बात नहीं है किन्तु उन गृहीत पुद्गलों में से असंख्यातवें भाग के पुद्गल ही ऐसे होते हैं जो आहार में काम आते हैं बाकी के उस गृहीत आहार के पुद्गलों में से ऐसे कई हजार भाग हैं जो रसनेन्द्रिय द्वारा स्वाद के विषयभूत नहीं नहीं बनते हैं । और स्पर्शन इन्द्रिय द्वारा छूनेतक में भी नहीं आते हैं। किन्तु नष्ट हो जाते हैं । नष्ट हो जाने का तात्पर्य इस आहार में ऐसा है कि जिन पुगलों को ये द्वीन्द्रिय जीव प्रक्षेपाहार द्वारा ग्रहण करते हैंउन गृहीत पुगलों के कई हजार भाग आस्वाद और स्पर्श के विषयभूत न बनकर ही सूक्ष्म और स्थूलरूप से कितने पुद्गल शरीर के बाहर और कितने पुद्गल शरीर के भीतर ही नष्ट हो जाते हैं । अब प्रश्न यह होता है कि जो पुद्गल अनास्वाद्यमान है और अस्पृश्यमान हैं तथा शरीर के भीतर बाहर जिन का ध्वंस हो जाता है उन पुद्गलों के बीच में कौन पुल किन पुगलों से अल्प हैं, किनसे ज्यादा हैं, किनके तुल्य हैं और किन से विशेषाधिक हैं । तब इस प्रश्न का उत्तर देते हुए નથી. એ ઇન્દ્રિય જીવો પ્રક્ષેપાહાર દ્વારા જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તે પુદ્ગલોમાં આ પ્રકારની વિશેષતા હોય છે—પ્રક્ષેપાહાર દ્વારા જે પુદ્ગલો આહારને માટે ગ્રહણ કરાય છે તે બધાં પુદ્ગલો એ ઇન્દ્રિય જીવોના આહારમાં ઉપયુક્ત થાય છે એવું ખનતું નથી, પણ તે ગૃહીત પુદ્ગલોમાંના અસંખ્યાત પુદ્ગલો જ એવાં હાય છે કે જે આહારના કામમાં આવે છે ખાકીના ગૃહીત પુદ્ગલોમાં એવાં કેટલાય હજાર ભાગ હોય છે કે જે રસનાઇન્દ્રિય દ્વારા સ્વાદના વિષયભૂત બનતાં નથી, અને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પણ પામતાં નથી. પણ તેઓ નષ્ટ થઈ જાય છે. અહી નષ્ટ થઈ જવાનું તાત્પર્ય એવું છે કે જે પુદ્ગલોને દ્વીન્દ્રિય જીવો પ્રક્ષેપાહાર દ્વારા ગ્રહણ કરે છે, તે ગૃહીત પુદ્ગલોના કેટલાય હજાર ભાગ આસ્વાદ કે સ્પના વિષયભૂત અન્યા વિના જ સૂક્ષ્મ અને સ્થૂલ રૂપે (કેટલાંક પુદ્ગલ) શરીરની બહાર અને કેટલાંક પુદ્ગલ શરીરની અંદર જ નાશ પામે છે. હવે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જે પુદ્ગલો સ્વાદ કે સ્પના વિષયભૂત અનતાં નથી અને જેમને શરીરની બહાર કે અંદર નાશ થઈ જાય છે તે પુદ્ગલોમાંના કયાં પુદ્ગલો કયાં પુદ્ગલોથી આછાં છે? કયાં પુદ્ગલો વધારે હાય છે? કર્યાં પુદૂંગલો સમાન છે? અને કયાં પુદ્દગલે વિશેષાધિક છે ? આ
શ્રી ભગવતી સૂત્ર : ૧