Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७३
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. २ उद्देशकविषयनिरूपणम्। नापि वेदयति, तत्र कारणप्रदर्शनम् । पूर्वोत्तरपक्षौ । सर्वेषां नैरयिकाणां शरीर श्वासाहाराः समाना इति प्रश्नः । नेत्युत्तरम् । तत्र कारणोपदर्शनम् । नैरयिकाणां लेश्याः समानाः किमिति पूर्वपक्षः । नेत्युत्तरम् । तत्र कारणं च महाशरीरवन्तोऽल्पशरीरवन्तश्चेति । नैरयिकाः समानकर्मवन्तः किम् ? । नेत्युत्तरं, तत्र कारणं चपूर्वोपपन्नकाः पश्चादुपपन्नकाश्च । नैरयिकाः समानवर्णवन्तः किमिति प्रश्नः । नेत्यु. त्तरं, तत्र कारणप्रदर्शनं च । नैरयिकाणां सर्वेषां समानाः लेश्या भवन्ति किमिति प्रश्नः । नेत्युत्तरं, तत्र कारणोपदर्शनं च । नैरयिकाणां दुःख समान किमिति प्रश्नः, में पूर्वपक्ष और उत्तर पक्षका वर्णन । स्वयं कृत आयुका वेदन होता है, नहीं भी होता है-इस विषय में कारण का प्रदर्शन किया है। पूर्व पक्ष उत्तर पक्ष। समस्त नारक जीवोंके शरीर, श्वासोच्छ्वास, आहार समान होते हैं क्या? ऐसा प्रश्न-नहीं होते ऐसा उत्तर । इस विषय में कारण का कहना। नारकजीवों की लेश्याएँ सामान हैं क्या ऐसा पूर्वपक्ष, नहीं हैं ऐसा उत्तर पक्ष, इसमें कारण प्रदर्शन ऐसा कि कोई नारक जीव महाशरीर वाले हैं कोई नारक जीव छोटे शरीर वाले हैं । नैरयिक जीव क्या समान कर्मवाले हैं, नहीं हैं क्यों नहीं है ? इस में कारण प्रदर्शन-वह कारण है पूर्वोपपन्नक और पश्चादुपपन्नक । नैरयिक जीव क्या समानवर्णवाले हैं ? नहीं है। इसमें कारण प्रदर्शन । समस्त नारक जीवों की लेश्या समान होती है क्या? नहीं होती है। इसमें कारण प्रदर्शन । नारक जीवों का दुःख समान होता है क्या ? नहीं होता है । અને ઉત્તરપક્ષનું વર્ણન. સ્વયંકૃત આયુનું વેદના થાય છે અને નથી પણ થતું, તેના કારણનું પ્રદર્શન આ ઉદ્દેશકમાં થયું છે. પૂર્વપક્ષ ઉત્તરપક્ષ શું સમસ્ત નારક જીના શરીર, શ્વાસોચ્છવાસ અને આહાર સમાન હોય છે? એવો પ્રશ્ન અને નથી હોતાં એ ઉત્તર, અને તેના કારણનું કથન. નારક જીવોની લેસ્યાઓ સરખી હોય છે કે નહીં એ પ્રશ્ન અને નથી હોતી એ ઉત્તર, અને તેના કારણનું એ પ્રમાણે પ્રદર્શન કે કઈ નારક જીવ મહાશરીરવાળાં હોય છે તો કેઈ નાનાંશરીરવાળાં હોય છે. નારક શું સમાન કર્મવાળાં હોય છે એ પ્રશ્ન અને નથી હોતાં એ ઉત્તર તથા તેનું એવું કારણ બતાવ્યું છે કે તેમાં કેટલાંક પૂર્વોપપત્રક ( પૂર્વોત્પન્ન) હોય છે અને કેટલાક પશ્ચાદુપપન્નક હોય છે. નારકજી શું સમાન વર્ણવાળાં હોય છે? નથી હોતાં. એ પ્રમાણે પ્રશ્નોત્તર અને તેના કારણનું પ્રદર્શન. સમસ્ત નારક જીવોની લેશ્યા સમાન હોય છે શું ? એવો પ્રશ્ન અને નથી હોતી એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. નારક જીનું દુઃખ સમાન હોય છે શું? એ પ્રશ્ન અને નથી હતું તેવો ઉત્તર,
શ્રી ભગવતી સૂત્ર : ૧