Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. २ सू०४ असुरकुमारादि वक्तव्यतानिरूपणम् ४२९ महाशरीराणामाहारान्तरं द्विसहस्रवर्षपरिमितम् , उच्छ्वासान्तरं च पक्षद्वयम् । अनुत्तरसुराणांचैकहस्तप्रमाणतयाऽल्पशरीराणामाहारान्तरं त्रयस्त्रिंशद्वर्षसहस्रपरिमितं उच्छ्वासान्तरं च त्रयस्त्रिंशत् पक्षा इति । तथैव एषाम् असुरकुमारदेवानांचाभीक्ष्णाहारोच्छ्वासाभिधानेनाऽल्पस्थितिकत्वं ज्ञायते, तदितरेषां तु वैमानिकवद् विपर्ययः अर्थात् महास्थितिकत्वमिति । अथवा पर्याप्तावस्थायां महाशरीरा असुरकुमारा लोमाहारापेक्षया अभीक्ष्णमाहरन्तीति, उच्छ्वासस्तु यथोक्तमानेन भवन्नपि परिपूर्णभवापेक्षया अभीक्ष्णमुच्छ्वसन्तीति च कथ्यते । अपर्याप्तावस्थायां तु अस्य यह बात सिद्ध हो जाती है। जैसे सौधर्मस्वर्गके देवोंका शरीर सात हाथ प्रमाण होता है, इस कारण महा शरीरवाले होनेसे उनके आहार का अन्तर दो हजार वर्ष प्रमाणका कहा गया है और उच्छ्वासका अन्तर दो पक्षका कहा गया है। अनुत्तर विमानवासी देवोंका शरीर एक हाथका होता है इसलिये अल्पशरीरवाले होनेसे उनके आहारका अन्तर तैतीस ३३ हजार वर्षका कहा गया है और उच्छ्वासका अन्तर ३३ तैतीस पक्षका कहा गया है। इसी प्रकार इन असुरकुमारदेवों के अभीक्ष्ण आहार और उच्छ्वासके कथनसे अल्पस्थितिवाला और इनसे भिन्नको वैमानिक देवोंकी तरह इनसे विपर्यय-महास्थितिवाला प्रकट किया गया है। यह बात जानी जाती है अथवा पर्याप्तावस्थामें महा शरीरवाले असुरकुमारदेव लोमाहारको अपेक्षासे अभीक्ष्ण-निरन्तर आहार करते हैं, तथा यथोक्त प्रमाणसे होता हुआ भी इनका उच्छ्वास
છે, એ વાત સિદ્ધ થાય છે. જેમકે સૌધર્મ દેવલોકના દેવેનું શરીર સાત હાથપ્રમાણ હોય છે. આ રીતે તેઓ મહાશરીવાળા હોવાથી તેમના આહારનો આંતરો બે હજાર વર્ષને કહ્યો છે, અને તેમને ઉચ્છવાસ બે પક્ષને આંતરે લેવાય છે એમ કહ્યું છે. અનુત્તર વિમાનવાસી દેવાનું શરીર એક હાથપ્રમાણ હોય છે. તે રીતે તેઓ અપશરીરવાળા હોવાથી તેત્રીસ ૩૩ હજાર વર્ષને આંતરે આહાર ગ્રહણ કરે છે અને તેત્રીસ ૩૩ પક્ષને આંતરે ઉચ્છવાસ લે છે, એમ કહ્યું છે. એવી જ રીતે આ અસુરકુમાર દેવે અભીષણ આહાર અને ઉચ્છવાસ ગ્રહણ કરે છે, તે કથનથી તેમને અ૫સ્થિતિવાળા દર્શાવ્યા છે અને તેમનાથી ભિન્ન વિમાનિક દેવોની માફક તેમનાથી ઉલટી સ્થિતિવાળા મહાશિથતિવાળા દર્શાવ્યા છે એમ જણાય છે. અથવા પર્યાપ્તાવસ્થામાં મહાશરીરવાળા અસુરકુમાર દેવ માહારની અપેક્ષાએ અભણ-નિરંતર આહાર કરે છે, તથા યક્ત (કહ્યા પ્રમાણે) પ્રમાણથી થવા છતાં પણ તેમને ઉચ્છવાસ
શ્રી ભગવતી સૂત્ર: ૧