Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श.१ उ० ३ सू० १ कासामोहनीयकमनिरूपणम् ५४१ मोहनीयमेवाभिमतमतो दर्शनमोहनीयस्य संग्रहाय मोहनीयपदेन सह कांक्षापदं योजितमिति । कांक्षामोहनीयशब्दस्यायमर्थः-कांक्षा नाम अन्यदर्शनग्रहणं, तद्रूपंमोहनीयमिति कांक्षामोहनीयम् , मिथ्यात्वमोहनीयमित्यर्थः । इह वस्तूनां करणे चतुर्भङ्गी दृश्यते, यथा हस्तादिनाऽवयवेन यस्य कस्यचित् वस्तुन एकदेशमाच्छादयति१, अथवा हस्तादिरूपैकदेशेन वस्तुनः संपूर्णमेव भागमाच्छादयति२,अथवा संपूर्णशरीरेण वस्तुन एकदेशमाच्छादयति३, अथवा संपूर्णशरीरेण संपूर्णस्य वस्तुन आच्छादनं करोति४ । अयंभावः-शरीरावयवात् पदार्थावयवस्याच्छादनम् १, अथवा मोहनीय और दूसरा दर्शनमोहनीय। दर्शनमोहनीय कर्म ही यहां अभिमत है इसलिये दर्शनमोहनीय कर्म के संग्रह के लिये मोहनीय पद के साथ कांक्षा पद योजित किया गया है। कांक्षामोहनीय शब्द का यह अर्थ है-अन्यदर्शनों का ग्रहण कांक्षा है । इस कांक्षारूप जो मोहनीय वह कांक्षामोहनीय है। इसका दूसरा नाम मिथ्यात्वमोहनीय भी है। वस्तुओं के करने में चार प्रकार देखे जाते हैं, अर्थात् लोक में क्रिया करने की पद्धति चार प्रकार से होती हुई देखी जाती है, जैसे कोई मनुष्य किसी भी वस्तुको ढांकने की क्रिया करे तो वह उसे चार प्रकार से ढांक सकता है-अपने शरीर के हाथ आदि अवयव से चाहे किसी वस्तु का एक तो वह एकदेश ढांक सकता है१, दूसरे उसी हस्तादिरूप अवयव से वह सम्पूर्ण वस्तु को ढांक सकता है । तीसरे अपने संपूर्ण शरीर से वह वस्तु के एक देशको ढांक सकता है, और चौथे वह अपने समस्त शरीर से समस्त वस्तु को भी ढांक અને (૨) દર્શનમેહનીય. અહીં દર્શનમોહનીય કર્મ જ ગ્રહણ કરવાનું છે. તેથી દર્શન મેહનીય કર્મનો સંગ્રહ કરવાને માટે જ મેહનીય' પદની સાથે “કાંક્ષા પદ મૂકયું છે. “કાંક્ષાએહનીય” શબ્દને અર્થ આ પ્રમાણે છેઅન્ય દર્શનેને સ્વીકાર એટલે કાંક્ષા તે કાંક્ષારૂપ જે મેહનીય તેને કાંક્ષામહનીય કહે છે. તેનું બીજું નામ મિથ્યાત્વમેહનીય પણ છે. ક્રિયા કરવાના ચાર પ્રકાર છે એટલે કે લેકમાં ક્રિયા કરવાની ચાર પદ્ધતિ જોવામાં આવે છે-જેમ કે કે માણસ કઈ વસ્તુને ઢાંકવાની ક્રિયા કરે છે તે તેને ચાર પ્રકારે ઢાંકી શકે છે-(૧) પોતાના શરીરના હાથ આદિ અવયવ વડે તે મનુષ્ય તે વસ્તુને એક દેશ પણ (ભાગ) ઢાંકી શકે છે, (૨) અને એજ હાથ આદિ અવયવ વડે તે સંપૂર્ણ વસ્તુને પણ ઢાંકી શકે છે, (૩) પિતાના સંપૂર્ણ શરીર વડે વસ્તુના એક ભાગને તે ઢાંકી શકે છે, અને (૪) પિતાના સમસ્ત શરીરથી તે સમસ્ત વસ્તુને પણ ઢાંકી શકે છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧