Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७४
भगवतीसूत्रे नत्थित्ते परिणमई' नास्तित्वं नास्तित्वे परिणमति, नास्तित्वम् अङ्गल्यादेरङ्गष्ठादिभावेनासत्त्वम् , तच्च अङ्गुष्ठादिभाव एव, ततश्चाङ्गुल्यादेर्नास्तित्वं अङ्गुष्ठादीनामस्तितारूपं, अङ्गुल्यादेनोस्तित्वं अङ्गुष्ठादेः पर्यायान्तरेणास्तितारूपं परिणमति, यथा मृत्तिकाद्रव्यस्य नास्तित्वं तन्त्वादिरूपमिति मृत्तिका नास्तित्वरूपे पटे वर्तते। जाती है। जैसे मृत्तिका रूप द्रव्य की पिण्डप्रकाररूप सत्ता घट प्रकाररूप सत्ता में परिणम जाती है। ___"नधित्तं नत्थित्ते परिणमह" नास्तित्व नास्तित्वमें परिणमता है। इसका तात्पर्य इस प्रकार से है-अंगुली आदि का अंगुष्ठ आदि रूप से नहीं होना यही उसका नास्तित्व है । अंगुष्ठ आदि का जो रूप है, वह अंगुली आदि का नहीं है, और जो अंगुली आदि का रूप है वह अंगुष्ठ आदि का नहीं है । इस तरह अंगुष्ठ आदि रूपसे होने का जो अंगुली आदि के रूप में अभाव है, वही अंगुली का नास्तित्व है। इस तरह अंगुल्यादि का जो अंगुष्ठ आदि भावसे असत्त्व है वह असत्त्व अंगुष्ठादि भावरूप ही है। इसलिये अंगुल्यादि का नास्तित्व अंगुष्ठादिकों की अस्तितारूप पड़ता है सो यह अंगुष्ठादिकों की अस्तितारूप जो अंगुली आदि का नास्तित्व है, वह पर्यायान्तर से अंगुष्ठादिकों के अस्तित्वरूपमें परिणमता है। जैसे मृत्तिका द्रव्यका नास्तित्व तन्वादि रूप है, और वह मृत्तिका के नास्तित्वरूप पट में रहता है।
દ્રવ્યની પિંડકારરૂપ સત્તા ઘટપ્રકારરૂપ સત્તામાં પરિણમી જાય છે.
“नथित्तं नत्थित्ते परिणमइ” “ नास्तित्व नास्तित्वमा परिणभे छ." તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-આંગળી વગેરેનું અંગુઠા વગેરે રૂપે ન થવું એજ તેનું નાસ્તિત્વ છે. અંગુઠા વગેરેનું જે સ્વરૂપ છે તે આંગળી વગેરેનું નથી. અને આંગળી વગેરનું જ સ્વરૂપ છે તે અંગુઠા વગેરેનું નથી. આ રીતે આંગળી વગેરેમાં અંગુઠા વગેરેનારૂપે રહેવાને જે અભાવ છે, એજ આંગળીનું નાસ્તિત્વ છે. આ રીતે આંગળી વગેરેનું અંગુઠા વગેરે રૂપે જે અસત્ત્વ છે તે અસત્વ અંગુઠા વગેરેમાં ભાવરૂપ જ છે. તેથી આંગળી વગેરેનું નાસ્તિત્વ અંગુઠા વગેરેના અસ્તિત્વરૂપે નિવડે છે. આ અંગુઠા વગેરેનું અસ્તિત્વરૂપ જે આંગળી વગેરેનું નાસ્તિત્વ છે તે પર્યાયાન્તરથી અંગુઠા વગેરેના અસ્તિત્વરૂપે પરિણમે છે. જેમ કે મૃત્તિકા દ્રવ્યનું (માટીનું) નાસ્તિત્વ તંતુ વગેરરૂપ છે અને તે भाटीन नास्तित्प३५ ५टमा २ छ. मथवा--" अस्तित्वं अस्तित्वे परिणमति"
શ્રી ભગવતી સૂત્ર : ૧