Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१९८
भगवतीसूत्रे वेदयति अस्त्येककं नो वेदयति, अनुभागस्तेषामेव कर्मप्रदेशानां संवेदद्यमानताविषयो रसः, तद्रूपं यत् कर्म तद् अनुभागकर्म, तद् अस्त्येककं वेदयति अस्त्येकर्क नो वेदयति । अयं भावः-कश्चिद् अनुभागविशेष वेदयति कश्चिच्च नो वेदयति । यथा जीवो मिथ्यात्वस्य क्षयोपशमकाले मिथ्यात्वमनुभागकर्मतया न वेदयति, प्रदेशकर्मतया तु तद् वेदयत्येवेति भावः। इह वेदनयोग्ययोद्वयोरपि कर्मणोः प्रकारद्वयमस्ति, तच्चाहन्नेव ज्ञातुमर्हतीति दर्शयन्नाह-'णायमेयं' इत्यादि, 'णायमेयं अरहया' ज्ञातमेतदर्हता ज्ञातम् अवगतम् , एतत्वक्ष्यमाणं कर्मणो वेद(तत्थ णं जं तं अणुभागकम्मं तं अत्थेगइयं वेएइ, अत्थेगइयं णो वेएइ) तथा जो अनुभाग कर्म है उसमें से जीव कितनेक को वेदता है और कितनेक को नहीं वेदता है । जो कर्मप्रदेश जीव प्रदेशों के साथ क्षीर नीर की तरह संश्लिष्ट हो रहे हैं इन्हीं कर्मप्रदेशों का जो संवेद्यमानता भोगनेपडनेका विषयभूत रस है वह अनुभाग है। इस अनुभागरूप जो कर्म है वह अनुभागकर्म है। तात्पर्य यह है कि जीव किसी अनुभागविशेष कावेदन करता है और किसी अनुभाग विशेषका वेदन नहीं भी करता है। जैसे-जीव मिथ्यात्वके क्षमोपशम कालमें मिथ्यात्वका अनुभाग कर्मरूप से वेदन नहीं करता परंतु प्रदेशकर्मरूपसे उसका वेदन करता ही है यहां वेदन योग्य दोनों कर्मों के दो प्रकार हैं। इस बातको अर्हन ही जान सकते हैं अतः इसे प्रकट करने के निमित्त सूत्रकार कहते हैं कि (णायमेयं अरहया, सुयमेयं अरहया, विनायमेयं अरहया ) वक्ष्यमाण कर्म वेदन के ( तत्थ णं जं त अणुभागकम्म तं अत्थेगइय वेएइ अत्थेगइयं णो वेएइ) तथा २ અનુભાગ કર્મ છે તેમાંથી કેટલાંકનું વેદના જીવ કરે છે અને કેટલાંકનું વેદન જીવ કરતો નથી. જે કર્મ પ્રદેશ જીવપ્રદેશની સાથે ક્ષીરનીરની માફક એત. પ્રોત થયેલાં છે. એ કર્મ પ્રદેશને સંવેદ્યમાનતા–ભેગવાપણાને વિષયભૂત (અનુભવરૂપ) જે રસ છે તેનું નામ અનુભાગ છે. તે અનુભાગરૂપ જે કર્મો છે. તેનું નામ અનુભાગ કર્મ છે. તાત્પર્ય એ છે કે જીવ કેઈ અનુભાગકર્મ વિશેષનું વેદન કરે છે અને કઈ અનુભાગકર્મ વિશેષનું વેદન નથી પણ કરતે જેમ કે મિથ્યાત્વના ક્ષેપશમ વખતે જીવ મિથ્યાત્વનું અનુભાગકર્મરૂપે વેદન કરતું નથી પણ પ્રદેશકર્મ રૂપે તો તેનું વેદન અવશ્ય કરે જ છે. અહીં વેદન એગ્ય બંને કર્મોનાં બે પ્રકાર છે. એ વાતને કેવલજ્ઞાનીઓ જ જાણી શકે છે. એ બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે (णायमेय अग्या, सुयमेयं अरहया, विन्नायमेयं अरहया) ७५२४त भवनना
શ્રી ભગવતી સૂત્ર : ૧