Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 843
________________ ८२० भगवतीस्त्रे संख्यातत्वात् असुरकुमाराणां स्थितिरपि असंख्येयसमयाधिका जघन्या स्थितिर्भवति । तथा तत्प्रायोग्योत्कर्षिका स्थितिर्भवतीति, स्थितिस्थानविषये नारकासुरकुमारयोः समानैव वक्तव्याऽतो नारकप्रकरणवदिहापि सर्वोपि विचारः पूर्ववदेव करणीय इति । 'नवरं पडिलोमा भंगा भाणियव्या' नवरं प्रतिलोमा भङ्गा भणितव्याः, नवरं-विशेषस्त्वयम्-अत्र भङ्गाः प्रतिलोमाः वाच्यास्तथाहिहे भदन्त ! असुरकुमारावासे वर्तमाना असुरकुमाराः किं क्रोधोपयुक्ताः४ इत्यादि प्रश्नः, तत्रोत्तरम्-प्रतिलोमा भङ्गा भणितव्या इति । भङ्गा अत्र प्रातिलोम्येन वैपरीत्येन क्रोधस्थाने लोभकथनेन कर्त्तव्याः, तदेव दर्शयति-" सव्वेवि ताव आदि समय अधिक, इस तरह से समयों की असंख्यातता से इन असुरकुमारों की भी असंख्यातसमय अधिक वाली जघन्यस्थिति होती है। तथा तत्प्रायोग्योत्कर्षिका विवक्षित असुरकुमारावास के योग्य जो उत्कृष्ट स्थिति है वह भी इसी तरहसे एक, दो, तीन आदि समयाधिक होती हुई यावत् असंख्यात समय अधिक वाली होती है। इस तरह स्थितिस्थानकेविषयमें नारक और असुरकुमार, इनकी वक्तव्यता एकसी ही है इसलिये नारक प्रकरण की तरह यहां पर भी जितना भी विचार है वह सब पहिले की तरह ही कर लेना चाहिये। (नवरं पडिलोमा भंगा भाणियव्वा ) परन्तु भङ्गों में विशेषता है वह इस प्रकार से यहां भङ्ग प्रतिलोम कहना चाहिये-अर्थात् नारकों के प्रकरण में क्रोध मान, माया और लोभ, इस प्रकार से भङ्गों का निर्देश करने में आया है सो उस प्रकार का निर्देश यहां नहीं करना चाहिये किन्तु यहां तो ત્રણ સમય અધિક એ પ્રમાણે અસંખ્યાત સમયાધિક સુધીની જઘન્ય સ્થિતિ અસુરકુમારની પણ નારકની માફક જ હોય છે. તે કારણે તેમના અસંખ્યાત સ્થિતિસ્થાને કહ્યાં છે. તથા તત્કાગ્ય ઉત્કર્ષિકા વિવક્ષિત અસુરકુમારાવાસને રોગ્ય જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પણ એજ પ્રમાણે એક, બે, ત્રણ વગેરે સમયાધિક થતાં થતા અસંખ્યાત સમય અધિક વાળી થાય છે. આ રીતે સ્થિતિસ્થાનના વિષયમાં નારક જીની તથા અસુરકુમારની વકતવ્યતા એક સરખી છે. તેથી નારક પ્રકરણમાં જે પ્રકારે વિચાર કરવામાં આવે છે તે પ્રમાણે જ અસુ२शुभाराना विषयमा समन्. "नवरं पडिलामा भंगा भाणियव्या" ५ मायामा જે ફેરફાર છે તે આ પ્રમાણે છે–અસુરકુમારોના વિષયમાં ભાંગાઓ પ્રતિલોમ ( ઉલ્ટા) ક્રમથી કહેવા જોઈએ. એટલે કે નારકના પ્રકરણમાં કેધ, માન, માયા અને લોભ, આ ક્રમથી ભાંગાઓને નિર્દેશ કરાયો છે. તેને બદલે અહીં લોભ, માયા, શ્રી ભગવતી સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879