Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
८२४
भगवतीसूत्र पठनीयम् । एवम् ' चउसट्ठी असुराणं नागकुमाराण होइ चुलसीई' इत्यादि वचनात् , भवनप्रश्नसूत्रेषु भवनसंख्यानानात्वमवगम्य सूत्रालापः करणीयः ॥मू०६॥
॥ इति-असुरकुमारादीनां स्थितिस्थानादिप्रकरणम् ॥ धर्तमान असुरकुमारोंके शरीर किस संहननवाले होते हैं ? हे गौतम! उनके शरीर संहनन बिना के होते हैं। उनके शरीर संघातरूपसे जो पुद्गल परिणमते हैं वे इष्ट, कान्त, प्रिय, मनोज्ञ एवं मनोम होते हैं। इसी तरहसे संस्थानमें भी जानना चाहिये । विशेष इनका जो भवधारणीय शरीर होता है वह हुंडसंस्थानवाला नहीं होता है किन्तु समचतुरस्रसंस्थानवाला होता है। तथा जो उत्तरवैक्रियरूप शरीर होता है घह किसी एक संस्थानवाला होता है। इसी तरह से लेश्याओंमें भी जानना चाहिये । परन्तु जो विशेषता है वह इस प्रकारसे है-इनके हेभदन्त ! कितनी लेश्याएँ होती हैं ? हे गौतम! इनके चार लेश्याएँ होती हैं। वे ये हैं-कृष्ण, नील, कापोत और तेजोलेश्या। हे भदन्त ! चौसठलाख असुरकुमारावासों में से प्रत्येक असुरकुमारावासमें कृष्णलेश्या में वर्तमान असुरकुमार क्या क्रोधोपयुक्त होते हैं४ ? हे गौतम ! सभी असुरकुमार लोभोपयुक्त होते हैं, इत्यादि। इसी तरह नीललेश्या कागेतलेश्या और तेजोलेश्याके विषयमें भी जानना चाहिये । नागकुमार आदिके प्रकरणों में तो (चुलसीए नागकुमारावाससयसहस्सेसु)" चौरासी કયા સંહનનવાળાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમનાં શરીર સંહનન વિનાનાં હોય છે. તેમના શરીર સંઘાતરૂપે જે પુલ પરિણમે છે, તે ઈષ્ટ, કાન્ત, પ્રિય મનેઝ અને મનોમ હોય છે. સંસ્થાન વિશે પણ એમ જ સમજવું. વિશિષ્ટતા એ છે કે તેમનું જે ભવધારણીય શરીર હોય છે તે હુંડસંસ્થાનવાળું હોતું નથી. પણું સમચતુરસસંસ્થાનવાળું હોય છે. તથા જે ઉત્તરકિયરૂપ શરીર હોય છે. તે કોઈ એક સંસ્થાનવાળું હોય છે. એ જ પ્રમાણે લેશ્યાઓ વિષે પણ સમજવું. પણ લશ્યાઓમાં આ પ્રમાણે વિશિષ્ટતા છે–પ્રશ્ન હે ભગવન્! અસુરકુમારોને કેટલી વેશ્યાઓ હોય છે ? ઉત્તર-હે ગૌતમ ! તેમને આ પ્રમાણે ચાર લેશ્યાઓ डाय छ, (१) ४०५, (२) नीa, (3) आपात अने. (४) तेने तेश्या.
પ્રશ્ન–હે પૂજ્ય ! ચોસઠ લાખ અસુરકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુનારાવાસમાં રહેનારા કૃષ્ણલેશ્યાયુકત અસુરકુમારો શું કે પયુકત હોય છે ? ઇત્યાદિ.
ઉત્તર-હે ગૌતમ ! સમસ્ત અસુરકુમારે લોભપયુકત હોય છે, ઈત્યાદિ. એજ પ્રમાણે નીલેશ્યા, કાપતલેશ્યા અને તેજલેશ્યાવાળા અસુરકુમારે વિષે पर सभा नागभार वगेरेना प्र४२।म तो-( चुलसीए नागकुमारावास
શ્રી ભગવતી સૂત્ર : ૧