Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे तास्तत्र वानव्यन्तरादीनामपि तथैवाशीतिः सप्तविशतिश्च भङ्गा विज्ञेयाः, नारकादिप्रकरणे क्रोधं प्रधानीकृत्य मानमायालोभेषु गौणत्वं कृत्वा तेषु एकवचनबहुवचनाभ्यां भङ्गा रचिताइ ह तु लोभं प्रधानीकृत्य क्रोधमानमायासु गौणत्वं कृत्वा लोभे नियमतो बहुवचनं क्रोधमानमायासु एकवचनबहुवचने पुरस्कृत्य भङ्गप्ररूपणा कर्तव्या, लोभवन्तः प्रायो भवनवासिनो भवन्ति, अतः-भवनवासिदे वैय॑न्तराणां साम्यमेव, ज्योतिष्कादीनां तु न तथा इति भवनवासिभिः सह ज्योतिष्काणां सर्वथासाम्यपरिहारसूचनायाह-"णवरं णाणत्तं जाणियव्वं जं जस्स जाव अणुत्तरा' इति, नवरं नानात्वं ज्ञातव्यं यत् यस्य यावद् अनुत्तरा इति, यत् लेश्यादिगतं नानात्वं भेदः यस्य ज्योतिष्कादेः यदपेक्षया यस्य नानात्वं भेदो हैं वहां २ वानव्यन्तर आदिकोंके भी उसी तरहस ८० और २७ भंग जानना चाहिये। नारक आदि प्रकरणमें क्रोधको प्रधान करके और मान, माया और लोभको गौण करके उनमें एकवचन और बहुवचनको लेकर भङ्ख रचना की गई है। परन्तु यहां तो लोभको प्रधान करके और क्रोध, मान, माया को गौण करके, तथा लोभमें नियमसे बहुवचन करके एवं क्रोध, मान, नायामें एकवचन बहुवचन दोनों करके भंगोंकी प्ररूपणा करनी चाहिये । लोभकषायवाले भवनवासी होते हैं अतः वहां भवनवासी देवों के साथ व्यंतरोंकी समानता ही है, परन्तु ज्योतिष्क आदिकों की समानता नहीं है। इस कारण भवनवासी देवोंके साथ ज्योतिष्कों की सर्वथा समानताके परिहार निमित्त सूत्रकार कहते हैं कि (णवरं णाणत्तं जाणियव्वं जं जस्स जाव अणुत्तरा) विशेषता यह है कि जिसके કહ્યા છે. તે સ્થાનમાં વાણવ્યંતરાદિના પણ ૮૦ જ ભાંગા સમજવા. અને જ્યાં અસુરકુમારાદિના ૨૭ ભાંગા કહ્યા છે. ત્યાં વાણવ્યંતરાદિના પણ ૨૭ ભાંગ સમજવા. નારકાદિના પ્રકરણમાં કોઈને પ્રધાન ગણીને અને માન, માયા અને લોભને ગૌણ ગણીને તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ ભાંગાઓની રચના કરવામાં આવે છે, પણ વાણુવ્યંતરાદિમાં લેભને પ્રધાન ગણીને અને માયા, માન અને ક્રોધને ગૌણ ગણીને, અને લેભને નિયમથી બહુવચનમાં રાખીને અને ક્રોધ, માન, માયાને એકવચન તથા બહુવચનમાં રાખીને ભાંગાઓની પ્રરૂપણ કરવી જોઈએ. સામાન્ય રીતે ભવનવાસી ભકષાયવાળા હોય છે તેથી તે બાબતમાં ભવનવાસી દેવે સાથે વ્યંતર દેવેની સમાનતા છે. પરન્તુ તિષ્ક દેવની તેમની સાથે સમાનતા નથી. તે કારણે ભવનવાસી દેવોની સાથે તિષ્કની सवथा समानताना परिडा२ माटे सूत्र२ ४ छ.–णवर णाणतं जाणियव्वं जं जस्स जाव अणुत्तरा । उनी साथै विषयमा भिन्नता होय ते सीत.
શ્રી ભગવતી સૂત્ર : ૧