Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ०५सू० १० मनुष्याणां स्थितिस्थानादिवर्णनम् ८४९ नारकाणामशीतिर्भङ्गाः कथिता मनुष्याणामपि मिश्रदृष्टावशीतिरेव ज्ञातव्याः, नारकाणां जघन्यस्थितौ जघन्यावगाहनायामशीतिर्भङ्गा भवन्ति तत्र कारणं तेषामपत्वम् । तच्चाल्पत्वं जघन्यस्थितौ जघन्यावगाहनायां च मनुष्याणामप्यल्पत्वमेवेत्यल्पत्वादेव अशीतिर्मङ्गा भवन्त्येवेति भावः ।
,
"
नारकमनुष्ययोर्न सर्वथा साम्यमिति दर्शयति- ' जेसु ठाणेसु इत्यादि । जेसु ठाणेसु' येषु स्थानेषु 'सत्तावीस ' सप्तविंशतिर्भङ्गा भवन्ति ' तेसु अभंगयं' तेषु स्थानेष्वभङ्गकम्, नारकाणां येषु स्थानेषु सप्तविंशतिर्भङ्गाः कथितास्तेष्वेव स्थानेषु मनुष्याणामभङ्गकं ज्ञातव्यमिति भावः । नारकाणां सप्तविंशतिभङ्गकस्थानानि च जघन्यस्थित्य संख्यातसमयाधिकजघन्यस्थित्यादीनि तेषु स्थानेषु चनारकाणां सप्तविंशतिभङ्गकाः कथिताः, तादृशजघन्य स्थितिव्यतिरिक्तस्थले
८० ही भङ्ग होते हैं । तथा मिश्रदृष्टिमें नारकोंके अस्सी भंग कहे गये हैं सो मनुष्यों के भी मिश्रदृष्टि में अस्सी ही भङ्ग जानना चाहिये। नारकोंकी एकसमयाधिक आदि जघन्यस्थिति में तथा जघन्य अवगाहना आदि में जो अस्सी भङ्ग कहे गये हैं उसमें कारण उस अवस्थामें उनकी अल्पता ही है। इसी प्रकार मनुष्यों में भी अल्पता है इससे वहां भी ८० भंग होते हैं ।
नारकजीवों में और मनुष्यों में सर्वथा समानता नहीं है, इसी बातको दिखानेके लिये सूत्रकार ( जेसु ठाणेसु सत्तावीस तेसु अभंगयं ) इस सूत्रद्वारा कहते हैं कि जिनस्थानों में नारकजीवोंके २७ भंग कहे गये हैं उन स्थानोंमें मनुष्योंके भङ्ग नहीं हैं। नारकोंके २७ भङ्गोंके स्थान जघ - न्यस्थिति, असंख्यातसमयाधिक जघन्यस्थिति आदि हैं। इन स्थानों में नारकोंके २७ भङ्ग कहे गये हैं ऐसी जघन्यस्थितिके सिवाय अन्यस्थलमें मनुष्य सम्बंध में भंगाभाव जानना चाहिये, क्योंकि नारकजीवोंके क्रोध
૮૦ ભાંગા જ સમજવા. નારાની એક સમયાધિક આદિ જઘન્યસ્થિતિમાં, તથા જઘન્ય અવગાહનામાં જે ૮૦ ભાંગા કહ્યા છે તેનું કારણ એ અવસ્થામાં તેમની અલ્પતા છે તેવી જ રીતે મનુષ્યમાં પણ અલ્પતા છે તેથી ત્યાં ૮૦ ભાંગા હોય છે. હવે નારક જીવામાં અને મનુષ્યમાં સર્વથા સમાનતા નથી તે ખતાबवाने भाटे सूत्रार नीथेनुं सूत्र हे छे - " जेसु ठाणेसु सत्तावीस तेसु अभंगयं" જે સ્થાનામાં નારકાના ૨૭ ભાંગા કહ્યા છે. તે સ્થાનામાં મનુષ્યના ભાંગા થતા નથી. નારકાના ૨૭ ભાંગાએનાં સ્થાન જઘન્ય સ્થિતિ, અસખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિ વગેરે છે, એવી જઘન્યસ્થિતિ સિવાયના બીજા સ્થલે મનુષ્ય સબધમાં ભગાભાવ સમજવા. કારણ નારક જીવામાં ક્રોધના ઉદય અધિકતર રહે છે. તેથી તે નારકાનાં એવાં સ્થાનામાં ક્રોધાદિ કારણવાળા ૨૭ ભાંગા જ કહેવા ઠીક છે. પરન્તુ મનુષ્યમાં તે પ્રત્યેક એટલે ક્રોધ, માન માયા, તથા àાભ એ માટેના ઉપચાગવાળા મનુષ્યેા ઘણા જ હોય છે. તેથી તેમના કષાય
भ० १०७
શ્રી ભગવતી સૂત્ર : ૧