Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
-
भगवतीसूत्रे नत्वेनाशीतिमङ्गाः कथिता इति द्वयमेकत्र परस्परविरुदं भवतीति चेत्रोच्यते जघन्यस्थितिकानामपि नारकाणां जघन्यावगाहनाकालेऽशीतिरेव भङ्गा भवन्ति, उत्पत्तिकालभावित्वेन जघन्यावगाहनानामल्पत्वादिति । यच्च जघन्यस्थितिकानों सप्तविंशतिर्भङ्गा उक्तास्ते जघन्यावगाहनत्वमतिक्रान्तानामेव भवन्तीति । अतः सप्तविंशत्यशीत्योर्न विरोध इति ॥मू०३॥
॥ इत्यवगाहनास्थाननिरूपणम् ॥ हनावाले हैं उनके जघन्यस्थितिवाले होने के कारण तो २७ भङ्ग कहे गये हैं । और जघन्य अवगाहना वाले होने के कारण ८० भङ्ग कहे गये हैं! सो ये दोनों कथन एक जगह परस्पर में विरुद्ध होते हैं।
समाधान-जघन्यस्थिति वाले जो नारक जीव हैं उनके जघन्य अवगाहनाकाल में ८० ही भङ्ग होते हैं। क्यों कि यह जघन्य अवगाहना उनके उत्पित्तिकाल में ही होती है। अतः वह अल्प होती है। तात्पर्य इसका यह है कि जघन्य स्थितिवाले नारक जीव जब तक उत्पत्तिकाल में जघन्य अवगाहना वाले रहते हैं तभी तक उनके अस्सीभङ्ग होते हैं। क्यों कि जघन्य अवगाहना वाले नारक जीव उस समय कम होते हैं ! तथा जघन्यस्थिति वालों के जो २७ भङ्ग कहे गये हैं-वे जघन्य अवगा. हना को पार करने वाले नारक जीवों के कहे गये हैं। इस तरह ८० और २७ भंगों में कोई विरोध नहीं आता है । सू० ३ ॥ જઘન્ય અવગાહનવાળા છે, તેમના તેઓ જઘન્ય સ્થિતિવાળા હોવાથી સત્તાવીસ ભાંગા કહ્યા છે અને જઘન્ય અવગાહનાવાળા હોવાથી એંસી ભાંગા કહ્યા છે. આ બને કથનમાં શું પરસ્પર વિરોધાભાસ નથી ?
સનાધાન–જઘન્ય સ્થિતિવાળા જે નારક જીવે છે તેમના જઘન્ય અવગાહના કાળમાં એંસી ભાંગા થાય છે. કારણ કે તે જઘન્ય અવગાહના તેમના ઉત્પત્તિ કાળમાં જ હોય છે. તેથી તે અલ્પ હોય છે. તેનું તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિવાળા નારક જીવો જ્યાં સુધી ઉત્પત્તિ કાળમાં જઘન્ય અવગાહનાવાળા રહે છે ત્યાં સુધી તેમને એંસી ભાંગા થાય છે. કારણ કે જઘન્ય સ્થિતિવાળા નારક જીવો ત્યારે ઓછી સંખ્યાવાળા હોય છે તથા જઘન્ય અવગાહનાવાળા જે સત્તાવીસ ભાંગ કહ્યા છે તે જઘન્ય અવગાહનાને ઓળંગી જનારા નારક જીવોની અપેક્ષાએ કહ્યા છે. આ પ્રમાણે હકીકત હોવાથી એંસી અને સત્તાવીસ ભાંગાઓમાં કઈ વિધાભાસ રહેતું નથી. સૂ.૩
શ્રી ભગવતી સૂત્ર : ૧