Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७११
भगवतीसूत्रे शरीरे वर्तमाना नारकाः किं क्रोधोपयुक्ताः ४ । 'गोयमा' हे गौतम ! 'सत्तावीसं भंगा भाणियब्या' सप्तविंशतिभङ्गा भणितव्याः, अत्रापि पूर्ववदेव भङ्गविषये विचारः करणीयः, यथा पूर्व क्रोधमानमायालोभैः एकत्वं बहुत्वादिना सप्तविंशतिभङ्गाः कथितास्तथा इहापि सप्तविंशतिरेव भङ्गा ज्ञातव्याः। अनेन यद्यपि वैक्रियशरीरे सप्तविंशतिर्भङ्गाः कथितास्तथापि या स्थित्याश्रयाऽवगाहनाश्रया च भङ्गकप्ररूपणा सा तथैव सर्वत्रैव वक्तव्या, अन्यथा भङ्गकमरूपणा निरवकाशा भवेत् , शरीराश्रितायाश्च भङ्गकारूपणाया अन्यत्रापि सावकाशत्वादिति । एवमेवान्यत्रापि ४) हे भदन्त! यावत् वैक्रिय शरीरमें वर्तमान नारकजीव क्या क्रोधोपयुक्त होते हैं, मानोपयुक्त होते हैं, मायोपयुक्त होते हैं, लोभोपयुक्त होते हैं ? ___उत्तर-(गोयमा ! सत्तावीसं भंगा भाणियव्वा ) यहां २७ भङ्ग कर लेना । यहां पर भी पहिले की तरह ही भङ्ग के विषय में विचार कहना चाहिये। जैसे पहिले क्रोध, मान माया और लोभ के साथ एकवचन बहुवचन को लेकर २७ भङ्ग कहे गये हैं उसी तरह से यहां पर भो २७ ही भङ्ग जानना चाहिये । यद्यपि इस सूत्र द्वारा वैक्रिय शरीर में २७ भङ्ग कहे गये हैं फिर भी जो स्थिति और अवगाहना के आश्रय भङ्गों की प्ररूपणा की गई है वह उसी तरह से सर्वत्र ही जान लेना, नहीं तो भङ्गप्ररूपणा निरवकाश हो जावेगी, अर्थात् निष्फल हो जावेगी, क्यों कि शरीराश्रित जो भङ्गप्ररूपणा है वह तो दूसरी जगह भी सावकाश-फलवती हो जाती है । इसी प्रकार दूसरी जगह भी जानना પયુકત હોય છે ? માપયુંક્ત હોય છે? માપયુક્ત હોય છે? લેજોપયુક્ત હોય છે?
उत्तर-( गोयमा !) 3 गौतम ! ( सत्तावीसं भंगा भाणियव्या ) मी ५९ सत्तावीस ભાંગા કહેવા. અહીં પણ ભાંગા વિષયમાં પહેલાં કહેલ છે તે પ્રમાણે જ વિચાર કરે જોઈએ. જેવી રીતે પહેલાં કોધ, માન માયા અને તેની સાથે એક વચન અને અઠવચનની અપેક્ષાએ સત્તાવીસ ભાંગા કહેવામાં આવ્યા છે તે પ્રમાણે અહીં પણ સત્તાવીસ ભાંગા સમજવા. જો કે આ સૂત્રવડે વૈક્રિય શરીરમાં સત્તાવીસ ભાંગ કહ્યા છે છતાં પણ સ્થિતિ અને અવગાહનાને આશ્રય લઈને ભાંગાઓની જે પ્રરૂપણ કરી છે તે તે એ પ્રમાણે જ સર્વત્ર કહેવી જોઈએ. નહીં તો ભાંગાઓની પ્રરૂપણા નિષ્ફળ નીવડશે. કારણ કે શરીરાશ્રિત જે ભાંગાઓની પ્રરૂપણ છે તે તે બીજી જગ્યાએ પણ આ સાવકાશ–ફલવતી:(ફળ) નીવડે છે. બીજી જગ્યા એ પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧