Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० ५सू० ५ रत्नप्रभालेश्यायां शानद्वारम् ८०९
औदारिकशरीरत्यागानन्तरं नरकेषु अविग्रहगत्या विग्रहगत्या वा समुत्पधमाना संज्ञिजीवा विभङ्गमधवि ज्ञानं बा लभन्ते। ये तु असंज्ञिनो जीवाः समुत्पद्यन्ते नरके ते तत्र पर्याप्तावस्थायां विमङ्गज्ञानं प्राप्नुवन्ति, अतो नरके ज्ञानानि त्रीणि भवन्ति, अज्ञानं तु कदाचिद् द्विसंख्यकं कदाचित्रिसंख्यकं वा भवति । इति गाथाद्वयस्याभिप्रायः। 'इमीसे णं भंते जाव' एतस्यां खलु भदन्त! यावत् , एतस्यां रत्नप्रभायां पृथिव्याम् ' आमिणिबोहियणाणे वट्टमाणा' आभिनिबोधिकज्ञाने वर्तमाना नैरयिकाः कि क्रोधोपयुक्ताः४ भवन्ति ? उत्तरयति भगवान्-'सत्तावीसं भंगा' सप्तविंशतिर्भङ्गाः, आभिनिबोधिकज्ञाने वर्तमाना ये नैरयिकास्तेषां क्रोधादिविषये पूर्ववदेव सप्तविंशतिर्भङ्गा ज्ञातव्या इति भावः । ' एवं तिण्णि णाणाई तिष्णि -असन्नी नरएझ" इत्यादि।-औदारिक शरीर को छोड़ने के बाद तुरत ही नैरयिक जीवों में उत्पन्न होनेवाला संज्ञीजीव अविग्रह अथवा विग्रहगति में विभङ्ग अथवा अवधिज्ञान को प्राप्त कर लेता है । तात्पर्य यह है कि संज्ञीजीव मरने के बाद विग्रहगति से अथवा अविग्रहगति से नरकों में उत्पन्न होते हुए विभङ्गज्ञान को प्राप्त कर लेते हैं । परन्तु जो असंज्ञीजीव नरकों में उत्पन्न होते हैं वे वहां पर्याप्तावस्था में ही विभङ्गज्ञान प्राप्त करते हैं। इसलिये नरक में ज्ञान तो तीन होते हैं परन्तु जो अज्ञानत्रिक हैं वह वहां किसी समय, दो भी होते हैं और किसी समय तीन भी होते हैं यह इन दो गाथाओं का अभिप्राय है।
(इमीसे णं भंते ! जाव आभिणिबोहियणाणे वट्टमाणा०) हे भदंत! इस रत्नप्रभापृथिवी में आभिनिबोधिकज्ञानवाले नारकजीव क्या क्रोधोपयुक्त होते हैं ? क्या मानोपयुक्त होते हैं ? क्या मायोपयुक्त होते हैं ?
દારિક શરીર છોડીને અવિગ્રહ થવા વિગ્રહ ગતિણી તુરત જ નારકમાં ઉત્પન્ન થનાર સંસી જીવ વિભંગ અથવા અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી જ લે છે, તાત્પર્ય એ છે કે સંસી જીવ મરણ પછી વિગ્રહગતિથી અથવા અવિગ્રહગતિથી નરકમાં ઉત્પન્ન થતાં વિર્ભાગજ્ઞાનને અથવા અવધિક્ષાનને પ્રાપ્ત કરી લે છે. પરન્ત જે અસંશી જી નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં પર્યાપ્તાવસ્થામાં જ વિભંગ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી નરકમાં જ્ઞાન તે ત્રણ હોય છે. પરંતુ જે અજ્ઞાનત્રિક છે તે કઈ સમયે બે પણ હોય છે અને કોઈ સમયે ત્રણ પણ હોય છે. તે બંને ગાથાઓનું ઉપર મુજબ તાત્પર્ય છે.
(इमीसे पं भंते ! जाव अभिणिबोहियणाणे वट्टमाणा० ) भून्य ! ॥ રતનપ્રભા પૃથ્વીમાં અભિનિધિક જ્ઞાનવાળા નારક છે શું ફેધોપયુકત હોય છે? માપયુકત હોય છે? માપયુક્ત હોય છે? કે લાભપયુકત હોય છે? भ १०२
શ્રી ભગવતી સૂત્ર : ૧