Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे वासस्य प्रायोग्या समुचिता उत्कर्षिका, तत्प्रायोग्योत्कर्षिका, इत्यपि एकं स्थितिस्थानम् । एतदपि नानाविधमेव उत्कर्षस्थितेरपि विचित्रत्वात् । लिये उसे " तत्मायोग्य " इस विशेषण द्वारा कहा गया है कि जिस विवक्षित नरकावास की जितनी उत्कृष्ट स्थिति कही गई है वह भी एक स्थितिस्थान है, सो वह भी अनेकविध है, क्यों कि उत्कृष्ट स्थिति भी भिन्न भिन्न नरकावास की अपेक्षा से विचित्र होती है । तात्पर्य इस सब कथन का यह है कि जैसे प्रथम पृथिवी में तीस लाख नरकावास हैं, इन नरकावासों में से भिन्न २ नरकावासों में रहने वाले नारकजीवों के स्थितिस्थान असंख्यात हैं, क्यों कि भिन्न २ नरकों के नरकावासों में रहने वाले नारकजीवों की जघन्य और उत्कृष्टस्थिति एक सरीखी नहीं है। यह तो प्रथमपृथिवी की अपेक्षा सामान्य कथन है कि जघन्य स्थिति दस हजार वर्ष की है और उत्कृष्ट स्थिति एक सागरोपम की है। जघन्य स्थिति में भी भिन्न भिन्न नरकावासों की अपेक्षा अनेक विकल्प हैं और उत्कृष्ट स्थिति में भी अनेक विकल्प हैं । कोई जीव की ठीक दस हजार वर्ष की जघन्य स्थिति है तो वहीं पर दूसरे नारकजीव की एक समय अधिक दस हजार वर्ष की जघन्य स्थिति है । इसी तरह किसी तीसरे नारकजीव की दो समय अधिक, किसी की तीन समय अधिक, किसी की चार समय अधिक, આ વિશેષણ વડે બતાવવામાં આવેલ છે. જે નરકવાસની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે, તે પણ એક સ્થિતિ સ્થાન છે. તે સ્થિતિસ્થાન પણ અનેક પ્રકારનાં છે, કારણ કે જુદા જુદા નરકાવાસની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જુદી જુદી હોય છે, આ સમસ્ત કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રથમ પૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકાવાસ છે, તે નરકાવાસમાંના જુદા જુદા નરકાવાસમાં રહેનાર નારક જીવોની સ્થિતિનાં સ્થાને અસંખ્યાતા છે. કારણ કે જુદા જુદા નરકાવાસમાં રહેનારા નારક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સરખી તે હોતી જ નથી. પહેલી પૃથ્વીની અપેક્ષાએ આ કથન થયું છે કે જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. જુદા જુદા નરકાવાની અપેક્ષાએ જઘન્ય સ્થિતિમાં પણ અનેક ભેદ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં પણ અનેક ભેદે છે. કોઈ જીવની દસ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે તે કોઈ જીવની “એક સમય અધિક દસ હજાર વર્ષની ” જઘન્ય સ્થિતિ છે. આ રીતે કોઈ ત્રીજા નારક જીવની બે સમય અધિક, કેઈની ત્રણ સમય
શ્રી ભગવતી સૂત્ર : ૧