Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ०५ सू० २(२४)दण्डकेषु स्थितिस्थाननिरूपणम् ७५९ क्रोधाधुपयुक्तानामेकत्वानेकत्वसंभवादशीतिभंगा ज्ञातव्याः । एकेन्द्रियजीवेषु सर्वकषायोपयुक्ता जीवाः पृथिवीजलतेजोशयुवनस्पतिगतौ बहवो भवन्तीत्यतस्तत्र भङ्गशून्यता विज्ञेया। उक्तं चापि
"संभवइ जहिं विरहो, असीइ भंगा तहिं करेजाहि ।
जहियं न होइ विरहो, अभंगयं सत्तवीसा वा” ॥१॥ छाया-संभवति यत्र विरहोऽशीतिभंगान् तत्र कुर्यात् ।
यत्र न भवति विरहोऽभंगकं सप्तविंशतिर्वा ॥१॥ इति । निदर्शनगाथायां योऽयं विरहः कथितः स क्रोधाधुपयुक्तनारकाणां सत्तापेक्षया, न तु तेषामुत्पादापेक्षया, यतो रत्नप्रभापृथिव्यां चतुर्शिति मुहूर्तात्मकश्चोत्पादविरहकालः कथितः, ततश्च यदि प्रकृते उत्पादापेक्षया विरहो भवेत्तदा यत्र सप्तविं. उनमें क्रोधादि से उपयुक्त नैरयिक जीवोंकी संख्या एक अनेक होती हैं। इसलिये वहां ८० भंग होते हैं। एकेन्द्रिय जीवों में सब कषायों से उपयुक्त जीव पृथिवी, जल, तेज, वायु और वनस्पति गति में बहुत होते हैं। इसलिये यहां भंग नहीं होते हैं कहा भी है-" संभवइ" इत्यादि । __ जहां विरहका संभव हो वहां अस्सी ८०भङ्ग करना और जहां विरह का संभव न हो वहां भंग नहीं करना अथवा भंग करना हो तो सत्ता. इस २७ भंग करना । इस गोथा में जो विरह कहा है वह क्रोधादि उपयुक्त नारकजीवों की सत्ता की अपेक्षा से जानना चाहिये। उनके उत्पाद की अपेक्षासे नहीं। क्योंकि रत्नप्रभारथिवीमें चोईस मुहूर्तात्मक उत्पाद का विरह काल कहा है। यदि प्रकृत में उत्पाद की अपेक्षा विरह काल ઉપયુક્ત નારક જીવોની સંખ્યા એકથી અનેક હોય છે. તેથી ત્યાં એંસી ભાંગા થાય છે. એકેન્દ્રિય જેમાં તે બધા કષાયથી ઉપયુક્ત જીવ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિ ગતિમાં ઘણું જ હોય છે. તેથી ત્યાં ભાંગા थत नथी. मे पातने “ संभवइ " त्यादि. थामा वामां मावी छे.
જ્યાં વિરહનો સંભવ હોય ત્યાં એંસી ભગા કરવા અને જ્યાં વિરહને સંભવ ન હોય ત્યાં ભાંગા કરવા નહીં અથવા ભાંગા કરવા હોય તે સત્તાવીસ ભાંગા કરવા આ ગાથામાં જે “વિરહ” કહે છે તે ક્રોધાદિ ઉપયુક્ત નારક જીવોની સત્તાની અપેક્ષાએ જણ–તેમની ઉત્પત્તિની અપેક્ષાએ નહીં. કારણ કે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિ વિરહકાળ ચોવીસ મુહર્તાને કર્યો છે. જો અહિ ઉત્પત્તિની અપેક્ષાએ વિરહકાળ લેવામાં આવે તે જ્યાં સત્તાવીસ ભાંગે કહ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૧