Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
भगवतीमत्रे ज्ञानयोः स्वभावभेदादुभयोर्भेदो भवति, मनःपर्ययज्ञानं व्याप्यविषयकं दर्शनरहितं च, अवधिज्ञानं व्यापकविषयकं दर्शनसमन्वितं चेति स्वभावभेदादुभयोर्भेदो जलवद्भिवत् प्रतिपादितः। इत्येवं सत्यपि ज्ञानविषये शङ्किताः। इत्यादि ।
'तथा दर्शनं सामान्यावबोधः । तत्र यदि इन्द्रियनिमित्तानिन्द्रियनिमित्तकः सामान्यार्थविषयको बोधो दर्शनमिति कथ्यते तदा एकं चक्षुर्दर्शनमपरं चाचक्षु. अवधिज्ञान और मनःपर्ययज्ञान में स्वभाव भेद होने के कारण भिन्नता आती है । मनःपर्ययज्ञान रूपी द्रव्य में केवल मनोद्रव्य को विषय करता है और दर्शन से रहित होता है तब कि अवधिज्ञान सकल रूपी द्रव्य को जानता है और अवधिदर्शन से युक्त होता है। यही बात " मनःपर्ययज्ञानं व्याप्यविषयकं दर्शनरहितं च, अवधिज्ञानं व्यापकविषयकं दर्शनसमन्वितं च,” इस पंक्ति द्वारा समझाई गई है। इस तरह स्वभाव भेद से दोनों में भेद जल और अग्नि की तरह बतलाया गया है। इस प्रकार से दोनों में भेद होने पर भी वे ज्ञान के विषय में शंकित बन जाते हैं।
दर्शन के विषय में वे इस प्रकार विचार करके शंकित बनते हैंसामान्यबोध का नाम दर्शन है। इसमें यदि इन्द्रियों के निमित्त से
और अनिन्द्रिय मन के निमित्त से हुआ जो पदार्थों का सामान्यज्ञान है वह दर्शन है, ऐसा कहा जावे तब तो एक चक्षुर्दर्शन और दूसरा अच
સ્વભાવ ભેદ હોવાથી તેમનામાં ભિન્નતા જણાય છે. સારાંશ એ છે કે મન:પર્યાય જ્ઞાન રૂપીદ્રવ્યમાં પણ માત્ર મને દ્રવ્યને જ ગ્રહણ કરે છે અને દર્શનથી રહિત હોય છે જ્યારે અવધિજ્ઞાન તમામ રૂપીદ્રવ્યને જાણે છે અને અવધિ દર્શનથી યુક્ત હોય છે. એજ વાત નીચેની પંક્તિઓ વડે સમજાવવામાં આવી छ-मनःपर्ययज्ञानं व्याप्यविषयकं दर्शनरहितं च, अवधिज्ञानं व्यापकविषयकं दर्शनसमन्वितं च " 20 रीते स्वभाव मेहने सीधे पन्ने ज्ञाननी श्ये पाणी मने मानि જે ભેદ બતાવ્યો છે. આ રીતે બને જ્ઞાનમાં ભેદ હોવા છતાં પણ તેઓ (કેટલાક શ્રમણ નિગ્રંથ) જ્ઞાનના વિષયમાં શંકિત બની જાય છે તે કાંક્ષાહનીય કર્મનું વેદન કરે છે.
દર્શનના વિષયમાં શ્રમણ નિર્ગથે આ પ્રકારે શંકિત બને છે
સામાન્ય બેધનું નામ દર્શન છે. એમાં જો ઇન્દ્રિયના નિમિત્તથી અને અનિન્દ્રિય એટલે મનના નિમિત્તથી થયેલ પદાર્થોના સામાન્ય જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે તે પછી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન રૂપ બે ભેદ પાડવાની જરૂર
શ્રી ભગવતી સૂત્ર : ૧