Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ ३०३ सू० ११ श्रमणस्यापि तत्कर्मवेदन स्वरूपम् ६५७ भेदे नैकत्रैवोभयोः समावेशः, यथा एकस्मिन्नेव पुरुषे पितृपुत्रत्वयोरिति । एवं समाधानेऽपि शङ्कादयो भवन्तीति ।
तथा नियमेsपि शङ्का - नियमोऽभिग्रहः, तत्र यदि नाम सर्वविरतिसामायिकं तदा किमन्येन पौरुण्यादिनियमेन सामायिकेनैव सर्वगुणावाप्तेः । उक्तश्वासौ जाती है। पर्यायार्थिक नयका विषय पर्यायें होती हैं । अपेक्षाभेद से एक ही वस्तु में दोनों का समावेश होना देखा जाता है। जैसे लोक में एक ही पुरुष में अपेक्षा से पितृत्व और पुत्रत्व इन दो धर्मो का समावेश होता देखा जाता है । इस प्रकार से समाधान होने पर भी उन्हें इस विषय में शंका हो जाती है ।
तथा - नियम में भी उन्हें शंका इस प्रकार से होती है - नियम नाम अभिग्रह का है । इस में यदि सर्वसावद्यविरतिरूप सामायिक की जाती है तो फिर अन्य पौरुषी आदि नियम करने से क्या लाभ है ? क्योंकि सामायिक से ही समस्त गुणों की प्राप्ति हो जाती है। ऐसा होने पर भी शास्त्र में पौरुषी आदि नियम कर्तव्य कोटि में कहे ही गये हैं। इसका सामाधान इस प्रकार से है- सामायिक कर्तव्य कोटि में होनेपर भी जो पौरुषी आदि अन्य नियम किये जाते हैं वे प्रमादके नाशक और अप्रमादभाव के वर्धक होते हैं । इस लिये इनके हेतु होने के कारण ये भी कर्तव्यकोटि में कहे गए हैं। कहा भी है- "सामाइए" इत्यादि । પર્યાયાકિનયની અપેક્ષાએ મનાય છે. પર્યાયાર્થિક નયને વિષય પર્યાા છે. અપેક્ષા ભેદથી એક જ વસ્તુમાં બન્નેને સમાવેશ થતા પ્રત્યક્ષ જોવા મળે છે જેમ કે-એક જ પુરૂષમાં પુત્રની અપેક્ષાએ પિતૃત્વ અને તેના પિતાની અપેક્ષાએ પુત્રત્વ એ એ ધર્મના સમાવેશ થતા દેખાય છે. આ પ્રમાણે તેમની શંકાનું સમાધાન કરવા છતાં પણ તેમની શંકા દૂર થતી નથી.
તેમજ નિયમના વિષયમાં પણ તેમને શંકા થયા કરે છે. વ્રતપ્રત્યાખ્યાનને નિયમ કહે છે. જો સર્વ પાપની વિરતિરૂપ સામાયિક કરવામાં આવે તે પછી નવકારસી, પારસી વગેરે અન્ય નિયમેા કરવાથી શે। લાભ છે ? કારણ કે સામાયિક મારફત જ બધા પાપની નિવૃત્તિ થઈ જ જાય છે તે પછી શાસ્ત્રમાં પારસી વગેરે નિયમાના કર્તવ્યકેટિમાં સમાવેશ શા માટે કર્યો છે? આ વિષયમાં તેમની શંકાનું સમાધાન આ પ્રમાણે છે–સામાયિક વ્રતમાં સ`પાપ નિવૃત્તિ થઇ જતી હાવા છતાં પણ પારસી વગેરે જે અન્ય નિયમે આચરવામાં આવે છે તે નિયમે પ્રમાદને નાશ કરનારા અને અપ્રમાદ ભાવના વર્ષીક હાય છે. તેથી અપ્રમાદના હેતુરૂપ હેાવાથી તેમનો પણ કવ્યકેટિમાં સમાવેશ કર્યો છે. " इत्यादि उद्धुं पशु छे–“
सामाइए
भ ८३
શ્રી ભગવતી સૂત્ર : ૧