Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७८
भगवतीसूत्रे
नान्यः, सावद्यकर्मकारिणां वस्तुतोऽज्ञानित्वेन पाण्डित्याभावादिति। उक्तञ्च
" तद् ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः।
तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥" इति । तस्य पण्डितस्य वीर्यता पण्डितवीर्यता, तया पण्डितवीर्यतया उपतिष्ठेत् किम् ?, अथवा 'बालपंडियवीरियत्ताए उवठ्ठावएज्जा' बालपण्डितवीर्यतया उपतिष्ठेत् , देशे विरत्यभावाद् बालः, तथा देशे विरतिसद्भावात् पण्डितस्ततो देशविरतो बालपण्डित इति, एतादृशवालपण्डितस्य वीर्यता बालपण्डितवीर्यता. तया बालपण्डितबीयतया वा उपतिष्ठेत् किमिति प्रश्नः । यदा मिथ्यात्वमुदेति तदैव जीवो मिथ्यादृष्टिरिति रूप में अपण्डित माने जाते हैं अतः सावद्यकर्म रहित जीव ही सैद्धान्तिक परिभाषा में पंडित है अन्य नहीं। सावद्यकर्म करने वालों में वस्तुतः अज्ञानी होने के कारण पाण्डित्यका अभाव रहता है। कहा भी है-'तद'इ०
वह वास्तविक ज्ञान ही नहीं है कि जिसके होने पर रागद्वेष आदि का गण आत्मा में उदित होता रहे । भला-अंधकार में ऐसी कहां शक्ति है जो सूर्यके उदय होनेपर भी ठहर सके।१। ऐसे पंडितकी जो वीर्यता है वह पंडितवीर्यता है सो जीव क्या इस पंडितवीर्यतासे उपस्थान करता है ? अथवा-बालपंडितवीर्यतासे उपस्थान करता है? देशमें विरतिके असद्भावसे बाल और देश में विरति के सद्भाव से पंडित ऐसा जो देशविरति वाला श्रावक होता है वह बालपंडित कहा गया है । ऐसे बालपंडित की जो वीर्यता है, वह बालपण्डितवीर्यता है । सो जीव क्या इस बालपंडित કહે છે. તેનાથી ભિન્ન પ્રકારના જીવને ખરી રીતે અપંડિત માનવામાં આવે છે. સાવદ્ય કર્મ કરનારાઓ અજ્ઞાની હોવાને કારણે તેમનામાં પાંડિત્યનો मा डोय छे ४थु ५४ छ-" तद् ज्ञानमेव ” त्यादि
તે જ્ઞાનને વાસ્તવિક જ્ઞાન જ કહી ન શકાય કેમ કે જેની હાજરીમાં રાગદ્વેષ વગેરેનો સમૂહ આત્મામાં ઉદિત થતો રહે. શું અંધકારમાં એવી શક્તિ છે કે તે સૂર્યના ઉદય થતાં ટકી શકે? જેમ સૂર્યનો ઉદય થતાં અંધકારને જવું જ પડે છે તેમ જ્ઞાનનો ઉદય થતાં રાગદ્વેષ વગેરેને પણ જવું જ પડે છે.
રાગદ્વેષ રહિત દશાવાળા પંડિતની વીર્યતાને પંડિતવીર્યતા કહે છે. શું તે પંડિતવીર્યતાથી જીવ ઉપસ્થાન કરે છે ? કે બાલપંડિતવીર્યતાથી ઉપસ્થાન કરે છે ? અમુક અંશે વિરતિના અભાવથી બાલ અને અમુક અંશે વિરતિના સભાવે પંડિત એવો જે દેશવિરતિવાળે તે શ્રાવક કહેવાય છે તેને બાલપંડિત કહે છે. એવા બાલપંડિતની વીર્યતાને બાલપંડિતવીર્યતા કહે છે. શું જીવ તે બાલપંડિત વિર્યતાથી ઉપસ્થાન કરે છે ? જ્યાં સુધી જીવમાં મિથ્યાત્વને
શ્રી ભગવતી સૂત્રઃ ૧