Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१५८
भगवतीसूत्र पौरुष्यादिनियम इति भवति शङ्का । समाधानमाह-सत्यपि सामायिके युक्त एव पौरुष्यादिनियमोऽपमादवृद्धिहेतुत्वादिति, तदुक्तम्
__“सामाइए वि हु सावज्ज चागरूवे उ गुणकरं एयं ।
___ अपमायबुडिजणगत्तणेण आणाभो विन्नेयं ॥ १॥" छाया-सामायिकेऽपि खलु सावद्यत्यागरूपे तु गुणकरमेतत् ।
__अप्रमादवृद्धिजनकत्वेन आज्ञातो विज्ञेयम् ” ॥ १ ॥ इति ।
तथा प्रमाणविषये शङ्का-प्रमाणं-प्रत्यक्षादि, तत्रागमप्रमाणं यथा-यदयमादित्यो भूमेरुपरि योजनशतैरष्टाभिः संचरति, चक्षुःप्रत्यक्षं च सूर्यस्य भूमेनिगच्छतो ग्राहक किमत्र सत्यमिति शङ्का । समाधानमत्रेदम्-नहि सम्यक् प्रत्यक्षमिदम् , दूरतरदेशतो विभ्रमादिति । एवं समाधाने सत्यपि शङ्कादिर्भवतीति तदयमत्रोद्दे.
सर्वसावद्यविरतिरूप सामायिक करने पर भी पौरुषी आदि अन्य नियम अप्रमादभाव के वृद्धि के जनक होने के कारण कर्तव्य हैं। अर्थात् प्रमाद के नाशक होने से कर्तव्य रूप हैं इसलिये ये गुणकर हैं। ऐसी प्रभु की आज्ञा से जानना चाहिये।
तथा-प्रमाण के विषय में भी शंका उन्हें इस प्रकार से होती हैप्रत्यक्षादिरूप प्रमाण है, इनमें आगमप्रमाण में उन्हें संशय होता हैआगम में ऐसा कहा है कि सूर्य भूमि से ऊपर आठ सौ योजन के बाद संचार करता है परन्तु अपना जो चक्षुइन्द्रियजन्य प्रत्यक्ष है वह सूर्य को भूमि से निकलता हुआ ही देखता है। ऐसी स्थिति में किसे सत्य माना जावे । एसी उन्हें शंका होती है सो इसका समाधान इस प्रकार से है-अपना चक्षुःप्रत्यक्ष जो सूर्य को भूमि से निकलता हुआ देखता है वह प्रत्यक्ष सत्य नहीं है, कारण कि सूर्य यहां से अत्यंत दूर
સર્વપાપ વિરતિરૂપ સામાયિક કરવા છતાં પણ પિરસી વગેરે બીજા નિયમ અપ્રમાદ ભાવની વૃદ્ધિ કરનારા હોવાથી કરવા ગ્ય છે તાત્પર્ય એ છે કે તે નિયમ પ્રમાદને નાશ કરનારા હોવાથી ગુણકારી છે તેથી જ પ્રભુની તે પ્રકારની આજ્ઞા છે.
તેમજ પ્રમાણના વિષયમાં પણ તેમને શંકા થાય છે–પ્રત્યક્ષ વગેરે પ્રમાણે છે. તેમાંથી આગમ પ્રમાણમાં તેમને શંકા થાય છે-આગમમાં એવું કહ્યું છે કે સૂર્ય સમ પૃથ્વીથી આઠ સો જન ઉપર ચાલે છે. પરંતુ ચક્ષુઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ પ્રમાણ તે સૂર્યની ભૂમિમાંથી નીકળતે જ જુવે છે. તે બન્ને વાતમાંથી કઈ વાતને સાચી માનવી ? તેનું સમાધાન આ પ્રમાણે છે-આપણી આંખ સૂર્યને ભૂમિમાંથી નીકળતે જ પ્રત્યક્ષ દેખે છે તે પ્રત્યક્ષ સત્ય નથી. કારણ કે સૂર્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧