Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६५२
भगवतीसूत्रे समानेपि मतिज्ञानं श्रुतज्ञानं च क्रमेणैव जायते तत्रैकस्योपयोगे तदितरस्य क्षयोपशमाभावो न भवति, यतः तादृशक्षयोपशमस्य समयः षट्षष्टिसागरप्रमाणकः एवंरूपेण उभयोराचार्ययोरभिप्रायस्य पार्थक्यदर्शनात् कस्य तत्त्वतया ग्रहणं कर्तव्यमिति भवति संशय इति प्रश्नः। यस्य मतमागमानुसारि तदेव सत्यमिति मन्तव्यम् , यस्य मतमागमानुकूलं न भवेत्तस्य सत्यता नैव स्वीकरणीया, ननु इदमेवमतमागमानुकूलं नेदमित्येयंरूपेण बहुश्रुत एव ज्ञास्यति नान्यो ज्ञास्यति ततः सर्वेषां साधरणमतीनां कथं सत्यासत्ययोविवेकः? इति चेत्तत्रैवं विचारणीयम्' संप्रदायदोरणका क्षयोपशम समान काल में होने पर भी वे मतिज्ञान और श्रुतज्ञान क्रम से ही उत्पन्न होते हैं । एक ज्ञान के उपयोग में दूसरे ज्ञान के क्षयोपशमका अभाव होता हो सो बात भी नहीं है, कारण कि उनके क्षयोपशम का समय छासठ सागर प्रमाणवाला कहा कया है । इस तरह दोनों आचार्यों के अभिप्राय को भिन्न२ रूप में देखकर उन के मन में ऐसा विचार होने लगाता है कि कौनसा मत ग्रहण करने योग्य है। इस प्रकार संशयित हो कर वे शंकायुक्त बन जाते हैं। इसका समाधान इस प्रकारसे है कि जिसका मत आगम के अनुसार होता है वही सत्य माना जाता है, और जिसका मत आगमके अनुसार नहीं होता है वह सत्य नहीं माना जाता है । यह हमें कैसे मालूम पडे कि यही मत आगम के अनुसार है और यह आगम के अनुसार नहीं है सो यह तो बहुश्रुत ही जान सकते हैं-दूसरे और कोई नहीं जान सकते तो फिर साधारण बुद्धि वालों को सत्य और असत्य का विवेक कैसे हो सकता ? तो इस પિત પિતાનાં કર્મના આવરણને ક્ષે પશમ એક સાથે થવા છતાં પણ તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વારાફરતી જ ઉત્પન્ન થાય છે, એક જ્ઞાનના ઉપયોગમાં બીજા જ્ઞાનના ક્ષયોપશમને અભાવ હોય છે એવું પણ નથી. કારણ કે તેમના ક્ષપશમને સમય છાસઠ સાગરપ્રમાણવાળો કહ્યો છે. આ રીતે જુદા જુદા મત ધરાવનારા આચાર્યોના અભિપ્રાય જોઈને તેમના મનમાં એવો વિચાર થાય છે કે કયા આચાર્યનો મત સ્વીકાર ? આ પ્રમાણે તેમના મનમાં શંકા જન્મે છે. તેનું સમાધાન આ પ્રમાણે છે-જેને મત આગમ અનુસાર હોય તે સત્ય માનીને સ્વીકારે. અને જેને મત આગમ અનુસાર ન હોય તેને સત્ય માની શકાતું નથી. આપણને એ કેવી રીતે ખબર પડે કે અમુક મત જ આગમ અનુસાર છે? અને અમુક મત આગમ અનુસાર નથી ? આ વાત તો બહુશ્રુત જ જાણી શકે છે-અન્ય કઈ જાણું શકતું નથી. તે સામાન્ય બુદ્ધિવાળાને સત્ય અને અસત્ય મતની સમજણ કેવી રીતે પડે? તે આ બાબતમાં એ વિચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧