Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० ३ सू० ११ श्रमणविषयेतवेदनादिस्वरूपम् ६४५ तीर्थङ्करस्यादिनाथस्य साधवः ऋजुजड़ा आसन् , तथा चरमतीर्थङ्करस्य भगवतो महावीरस्य तु वक्रजड़ाः, अत एतेषां साधूनामाश्वासनाय चारित्रं सामायिकछेदोपस्थापनीयरूपतया द्विधा विभाजितम् । यदि कदाचित् चारित्रं द्विधा न विभाजितं भवेत्तदेकमेव सामायिकरूपं चारित्रं भवेत्तदा व्रतारोपणे मनाक् सामायिकाशुद्धावपि व्रतस्याखण्डनात् "चारित्रिणो वयं चारित्रस्य व्रतरूपत्वा' दिति बुद्धिः स्यात् , सामायिकमात्रे तु चारित्रे सामायिकशुद्धौ "भग्नमस्माकं चारित्रं चारित्रस्य सामायिकमात्रत्वा"-दित्येवं तेषामनाश्वासः स्यादतश्चारित्रं सामायिकछेदोपस्थापनीयभेदेन द्विधा विभाजितम् , होता है फिर भी इन दोनों में आगम में भेद प्रतिपादित किया हुआ है सो इसमें क्या कारण है ? इस तरह चारित्र के विषय में शंका होती है । इसका समाधान इस प्रकार से है प्रथम तीर्थकर आदिनाथ के साधु ऋजुजड़ थे, तथा अन्तिम तीर्थकर श्री भगवान महावीर के वक्रजड़, इसलिये इनके आश्वासननिमित्त चारित्र सामायिक एवं छेदोपस्थापनीय इस रूप से दो प्रकार का विभक्त किया गया है। यदि कदाचित् वह चारित्र दो प्रकार से विभाजित न होता और वह एक ही सामायिकरूप चारित्र रहता तब व्रत के आरोपण के बाद में थोडी सी भी सामायिकमें अशुद्धि आ जानेपर व्रत खंडित नहीं होता है इससे "हम चारित्रशाली हैं क्योंकि चारित्र व्रतरूप है ऐसी बुद्धि बनी रहती है ।
और यदि एक सामायिक ही चारित्र जब माना जायगा तब सामायिक में अशुद्धि होने पर " हमारा चारित्र भग्न हो गया, क्यों कि चारित्र દેખાતું નથી છતાં તે બન્ને પ્રકારના ચારિત્રમાં શા કારણે શાસ્ત્રમાં ભેદ બતાવ્યું હશે? એપી શકો તેમને ઉદ્ભવે છે તેનું સમાધાન આ પ્રમાણે છે
પહેલા તીર્થકર આદિનાથના સાધુઓ ઋજુજડ હતા અને છેલ્લા તીર્થ કર મહાવીર પ્રભુના સાધુઓ વકેજડ હતા તેથી તેમને આશ્વાસન આપવા માટે સામાયિક ચારિત્ર અને છેદેપસ્થાપનીય ચાહિત્ર એમ બે ભેદ પાડવામાં આવેલ છે ઉપરના અને ચારિત્રના બે ભેદ પાડવાથી મહાવ્રત અંગીકાર કર્યો પછી સામાયિક ચારિત્રમાં થેડી પણ અશુદ્ધિ આવતાં તેની આલોચના કરી લેવાથી વ્રત ખંડિત થતું નથી અને તેથી અમે ચારિત્રવાન છીએ એવી માન્યતાથી તેઓ સંતોષ પામે છે અને ફરી પાળવામાં વિશેષ સાવધાન રહે છે અને જે એક સામાયિકને જ ચારિત્ર માની લેવામાં આવે તે સામાયિક ચારિત્રમાં અશુદ્ધિ આવી જતાં અમારા ચારિત્રને ભંગ થયે--કારણ કે ચારિત્ર
શ્રી ભગવતી સૂત્ર : ૧