Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७८
भगवतीसूत्रे 'वीससावि तं' विस्रसयापि तत् परिणमऽति । प्रयोगेणापि तत् अस्तित्वम् अस्तित्वे परिणमति, यथा कुलालादीनां व्यापारात् मृत्पिण्डो घटरूपतया परिणमति । यथा वा अंगुल्यादीनां ऋजुता पुरुषव्यापारेण वक्रतया परिणमति । विस्रसयापि तत् , यथा स्वभावेन श्वेताभं कृष्णाभ्रतया परिणमति, अपि शब्देन प्रयोगविसयोरुभयोरपिकारणत्वं अस्तित्वादिपरिणामे भवति, अर्थात् मृत्तिकाया घटरूपेण परिणामे प्रयोगः कारणं, श्वेताभ्रस्य कृष्णतापरिणामे विलसा कारणं भवतीति । जो यह भिन्न२ रूप में परिणमन होता है, अर्थात् अस्तित्व अस्तित्व में और नास्तित्व नास्तित्वमें जो परिणमता है उसमें स्वभाव और प्रयोग दोनों निमित्त होते हैं। जैसे कुंभकार आदि के व्यापार से मृत्पिण्ड घटरूप से परिणमता है, अथवा जैसे अंगुली आदि की ऋजुता पुरुष के व्यापार से वक्ररूप से परिणम जाती है। यह अस्तित्व का अस्तित्व में परिणमन पर प्रयोग से होने का दृष्टान्त है । और विरसा परिणमन होने का दृष्टान्त इस प्रकार से है-जैसे श्वेतबादल कृष्णबादल रूप में परिणम जाते हैं। इस परिणमन में पुरुषादिकों के प्रयोग की निमित्तता नहीं है । यह तो स्वभावसे ही होता रहता है । "प्रयोगेणापि विस्रसयापि" ऐसा जो इनमें “ अपि" शब्द का प्रयोग किया गया है इससे सूत्रकार का ऐसा अभिप्राय है, कि अस्तित्वादि के परिणाम में स्वभाव और प्रयोग ये दोनों ही कारण होते हैं । अर्थात् मृत्तिका का घटरूप से परिणाम होने में कारण प्रयोग है, और श्वेतान का कृष्णता परिणाम में નાસ્તિત્વ નાસ્તિત્વમાં જે પરિણમે છે તેમાં પ્રયોગ અને સ્વભાવ અને નિમિત્તરૂપ હોય છે, જેમ કે કુંભારના વ્યાપાર (પ્રવૃત્તિ)થી માટીને પિંડ ઘડારૂપે પરિણમે છે, અથવા આંગળી આદિની ઋજુતા (સીધાપણું) પુરુષના વ્યાપારથી વકરૂપે (વાંકાપણે) પરિણમે છે. અસ્તિત્વનું અસ્તિત્વમાં પર પ્રયોગથી પરિણમન થવાનું ઉપરનું દૃષ્ટાન્ત છે. વિસસા (સ્વભાવથી) પરિણમન થવાનું દષ્ટાન્ત નીચે મુજબ છે-જેમ કે સફેદ વાદળાંઓ કાળાં વાદળાંરૂપે પરિણમે છે આ પરિણમનમાં પુરુષ વગેરેની પ્રવૃત્તિ (પ્રાગ) કારણરૂપ નથી. પરંતુ એ तो स्माथी (पातानी भेणे ४) च्या ४२ छ. “प्रयोगेणापि विस्रसया
"म " अपि" शन्न प्रयोग ४ो छ ते द्वारा सूत्रा२ २५. भावे છે કે અસ્તિત્વાદિના પરિણમનમાં સ્વભાવ અને પ્રયોગ એ બન્ને કારણરૂપ હોય છે. એટલે કે માટીનું ઘટરૂપે પરિણમન થવાનું કારણ પ્રગ છે અને શ્વેત વાદળનું કૃષ્ણવાદળેમાં પરિણમન થવાનું કારણ વિસસા–સ્વભાવ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧