Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
--
-
-
-
-
५९२
भगवतीसूत्रे विशेषो वीर्यमिति प्रकृतेपि उद्देश्यतावच्छेदकं शरीरं, वीर्य च विधेयमिति । वीर्यस्य जीवपरिणामत्वे सत्यपि उद्देश्यतावच्छेदकशरीरप्रयोज्यत्वं वीर्यस्य भवत् वीर्य शरीरजनितं कथ्यते, अत एव प्रकृतवीयं सकरणकवीर्यमिति व्यपदिश्यते, करणेन सहित यत् तत् सकरणकम् , करणं चेह शरीरम् , एवं च प्रकृतवीर्यस्य शरीरप्रवहत्वं सिध्यति । शरीराभावेऽयोगिकेवलिवीर्यस्याकरणकत्वमेव भवति । तत्र शुद्धस्यैव जीवस्य परिणामो वीर्यम् , इह तु शरीरादिसहितजीवस्य ।
ननु यथा शरीरविशिष्टजीवस्य परिणामात्मकं वीय विशेषणीभूतशरीरजन्यमिति कथ्यते, वाङ्मनोजन्यत्वं वीर्यस्य कथं न स्वीक्रियते, शरीरवत् वाङ्शरीर, वचन और मन, इनसे युक्त जो जीव है, उसी का परिणाम वीर्य है। इस प्रकार यहां भी कारण शरीर है, और वीर्य कार्य है। वीर्य जीव का परिणाम होने पर भी शरीरका कार्य हआ। इस लिए वीर्य का कारण शरीर कहलाता है। इसलिये वीर्य शरीरजनित कहा जाता है । इसीलिये यहां वीर्य सकरणक वीर्य इस रूप से कहा गया है। करण से जो सहित होता है, वह सकरणक है । करण यहां शरीर है। इस तरह यहां वीर्य में शरीरप्रभवता सिद्ध हो जाती है। शरीर के अभाव में अयोगी केवली भगवान् के वीय में अकरणकत्व ही है। इसलिये यहां अयोगी केवली भगवान में जो वीर्य है वह शुद्ध जीव का ही परिणाम है , और शरीरसहित जीवमें जो वीर्य है वह शुद्ध जीव का परिणाम नहीं है । वह तो शरीर स्पन्दन-कम्पन सहित जीव का परिणाम है।
शंका-जिस प्रकार आप शरीरसहित जीव के परिणामरूप वीर्य को વિષયમાં પણ શરીર, વચન અને મનથી યુક્ત જે જીવ છે તેનું જ પરિણામ વીર્ય છે. આ પ્રમાણે આમાં પણ ઉદ્દેશ્યતાવ છેદક શરીર છે અને વીર્ય વિધેય છે. વીર્ય જીવનું પરિણામ હોવા છતાં પણ ઉશ્યતાવચછેદક શરીર વીર્યનું પ્રાજક છે. એટલા માટે જ વીયને શરીરજનિત કહેવામાં આવે છે. તેથી અહિં વીર્યને સકરણુક વાયરૂપે કહ્યું છે. કરણ સહિત હોય તેને સકરણુક કહે છે. અહીં કરણ શરીર છે. આ રીતે આ વિષયમાં પણ વીર્ય શરીરજન્ય સિદ્ધ થઈ જાય છે. શરીરના વ્યાપારના અભાવે અગી કેવલી ભગવાનનું અકરણ વીર્ય કહેવાય છે, તેથી અહીં અગી કેવલી ભગવાનમાં જે વીર્ય છે તે શુદ્ધ જીવનું જ પરિણામ છે. જ્યારે શરીરયુક્ત જીવમાં જે વીર્ય છે તે શુદ્ધ જીવનું પરિણામ નથી, તે તે શરીર સ્પંદન-કંપનયુક્ત જીવનું પરિણામ છે.
શંકા–જેવી રીતે શરીરયુક્ત જીવનના પરિણામરૂપ વીર્યને આપ વિશે
શ્રી ભગવતી સૂત્ર : ૧