Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५२८
भगवतीसूत्रे पुरुषार्थ एव कार्यसाधकः किंतु यथा घटोत्पत्तौ दण्डचक्रचीवरकुलालकपालसूत्राणां समुदितानामेव कारणता तथा नियतिपुरुषार्थभाग्यादीनां मिलितानामेव सर्वत्र कारणत्वमिति सिद्धान्तः, एवं सति नियतिमात्रस्य कार्यसाधकत्वमाश्रित्य पुरुषार्थादीनामसाधकत्व प्रतिपादने पुरुषार्थस्य कारणत्वसाधकप्रत्यक्षादिविरोधः समापतत्येव, अतः पुरुषार्थोपि कारणमेवेति ।।मू०८॥
मर्थ है। उसी प्रकार नियति निरपेक्ष पुरुषार्थ भी कार्य को साधने में असमर्थ है। किन्तु जिस प्रकार घट की उत्पत्ति दण्ड, चक्र, चीवर, कुलाल, कपाल एवं सूत्र इन सब के समुदित होने पर ही है अतः समुदित ही ये सब घट के कारण माने जाते हैं, उसी प्रकार नियति, पुरुषार्थ, भाग्य आदि जब मिल जाते हैं तभी इनसे कार्य की सिद्धि होती है अतः ये समुदित रूप में ही कार्य के साधक होनेसे इनमें कारणता मानी गई है, ऐसा सिद्धान्त है। जब ऐसा सिद्धान्त है तो फिर केवल नियति में ही कार्यसाधकता है, ऐसा आश्रय कर के पुरुषार्थादिकों में कार्य के प्रति असाधकता का कथन करना सो इस प्रकार के कथन में, पुरुषार्थ में कार णता के साधक जो प्रत्यक्ष आदि प्रमाग हैं उनसे विरोध भला क्यों नहीं आवेगा-अवश्य ही आवेगा, अतः इस विरोध को दूर करने के लिये पुरुषार्थ भी कारण ही है, ऐसा मानना चाहिये ॥सू.८॥
વાને અસમર્થ છે. એ જ પ્રમાણે નિયતિની અપેક્ષા વગરને પુરુષાર્થ પણ કાર્ય સાધવાને માટે અસમર્થ છે. કારણ કે જેવી રીતે ઘડાની ઉત્પત્તિ દંડ ચક્ર, માટી, કુંભાર અને દેરી, એ બધા એકત્ર થવાથી જ થાય છે અને એ બધાને સમુદાયરૂપે જ ઘડાની રચનામાં કારણરૂપ ગણવામાં આવે છે, એવી જ રીતે કાળ, સ્વભાવ, કર્મ નિયતિ અને પુરુષાર્થ એ બધાંય એકત્ર થાય છે ત્યારે જ તેમના દ્વારા કાર્યની સિદ્ધિ થાય છે. તેથી કાળ, સ્વભાવ નિયતિ પુરુષાર્થ વગેરે સમુદાયરૂપે જ કાર્યના સાધક હોવાથી તેમનામાં કારણુતા માનવામાં આવી છે. જ્યારે ખરી હકીકત આ પ્રમાણે છે કે તમે તો માત્ર નિયતિમાં જ કાર્યસાધકતા છે. પુરુષાર્થ વગેરેમાં કાર્યસાધકતા નથી, એમ માને છે તે બરાબર નથી, જે તમારા કથન પ્રમાણે માનવામાં આવે તે પુરૂષાર્થ વગેરેમાં કારણતા સિદ્ધ કરનારા પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણે છે તે પ્રમાણે સાથે અવશ્ય-વિરોધાભાસ થશે, માટે તે વિરોધ દૂર કરવાને નિયતિની સાથે પુરુષાર્થ વગેરે પણ કારણભૂત છે એવું સ્વીકારવું જ જોઈએ સૂ.૮
શ્રી ભગવતી સૂત્ર : ૧