Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श० १७० ३ सू०८ काङ्खामोहनीयबंधस्वरूपम् ५९७ भवति नृणां शुभोऽशुभोवा । भूतानां महति कृतेऽपि यत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः" इति। " अवश्यंभाविभावानां, प्रतीकारो न विद्यते" इत्यादिनीतिमनुसृत्य कण्टकतैक्ष्ण्यादिदर्शनेन नियतेरेव कारणत्वं पुरुषार्थस्यचाकारणत्वं मन्यन्ते गोशालकमतानुयायिनः, तन्न शोभनम् , तथा सति प्रत्यक्षपरिदृष्टपुरुषार्थस्यापलापप्रसङ्गात् न च कृतेपि पुरुषार्थ स्थल विशेषे कार्यसिद्धिर्न दृश्यते इति नियतेः कारणत्वमायात्येवेति वाच्यम् , नियतिमात्रस्य कारणताया निषेधे तात्पर्यात् , इदं हि दर्शनरहस्यम् न केवलं नियतिरेव कार्यसाधिका, न वा केवलं मनुष्यों को मिलने के योग्य होता है वह उन्हें अवश्य मिल जाता है। जीव चाहे जैसा भी प्रयत्न क्यों न करें परन्तु जो होने योग्य नहीं होता है वह कभी नहीं होता है, और जो होने योग्य होता है वह अवश्य ही होकर रहता है-उसका नाश नहीं होता। तथा "अवश्यंभावी भावों का प्रतिकार है ही नहीं" इत्यादि नियति का अनुसरण करके और कण्टक की तीक्ष्णता आदि के देखने से नियति में ही कारणता है, पुरुषार्थ में कारणता नहीं है। ऐसा गोशालक के मतानुयायी मानते हैं, परन्तु इस तरह की मान्यता ठीक नहीं है । क्यों कि ऐसा मानने पर प्रत्यक्ष दृष्ट पुरुषार्थ के अपलाप होने का सङ्ग प्राप्त होता है । यहां ऐसा नहीं कहना चाहिये कि पुरुषार्थ के करने पर भी किसी स्थलविशेष में कार्य की सिद्धि होती हुई नहीं देखी जाती है अतः नियति में कारणता आ ही जाती है। क्योंकि हम तो केवल इसका ही निषेध करते हैं कि अकेली नियति ही कार्यसाधक है । जैसे पुरुषार्थ निरपेक्ष नियति कार्य को साधने में असમળવા યોગ્ય હોય છે તેની પ્રાપ્તિ તેને નિયતિના પ્રભાવથી અવશ્ય થાય છે. જીવ ભલે ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે બનવાનું નથી તે કદી બનતું નથી, અને જે બનવાનું હોય છે તે અવશ્ય બને જ છે, એમાં કોઈ ફેર પડતો નથી, વળી “ અવશ્ય બનનાર ભાવ પ્રતિકાર છે જ નહીં” એ નીતિ અનુસાર તથા કાંટાની તીક્ષ્ણતા વગેરે જોવાથી એ સિદ્ધ થાય છે કે નિયતિ જ કારણ રૂપ છે, પુરુષાર્થ કારણ રૂપ નથી, એવું ગોશાલકમતાનુયાયીઓ માને છે પણ આ જાતની માન્યતા બરાબર નથી, કારણ કે એવું માનવાથી પ્રત્યક્ષ દેખાતા પુરુષાર્થના અપલાપને (અભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે. તમારે એમ ન કહેવું જોઈએ કે પુરુષાર્થ કરવા છતાં પણ કયારેય પણ કાર્યની સિદ્ધિ થતી દેખાતી નથી તેથી નિયતિ જ કારણભૂત છે. અમે તે એમ કહીએ છીએ કે એકલી નિયતિજ કાર્યસાધક છે. એ વાત બરાબર નથી. જેવી રીતે પુરુષાર્થની અપેક્ષા વગરની નિયતિ કાર્ય સાધન
શ્રી ભગવતી સૂત્ર: ૧