Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ० ३ सू० ८ काङ्क्षामोहनीयबंधस्वरूपम्
५९३
मनसोरपि जीवविशेषणत्वात् उद्देश्यतावच्छेदकं यथाशरीरं तथा वाड्मनसी अपि भवत एवेति चेदत्रोच्यते - यद्यपि शरीरवाङ्मनोविशिष्टजीव परिणामविशेषो वीर्यमिति शरीरवत् मनोवाग्जन्यत्वमपि सकरणवीर्यस्य संभवति, तथापि प्रधानेन व्यपदेशा भवन्ती- "ति न्यायात् शरीरखाङ्मनसां मध्ये शरीरस्येव प्राधान्यं वाङ्मनसोस्तदाश्रितत्वात्, शरीराधिष्ठान के वाङ्मनसी, असति शरीरे
विशेषणवाले शरीर से जन्य मान रहे हो उसी प्रकार उसे वाणी और मन का जन्यत्वभी आपको मानना चाहिये, अर्थात् कहने का तात्पर्य यह है कि जैसे आप शरीरसहित जीव के वीर्य को वह शरीर से उत्पन्न मानते हो, किन्तु वचन और मन से वह उत्पन्न नहीं है ऐसा जो आप कहते हो सो क्यों कहते हो ? क्योंकि जीव का विशेषण जैसा शरीर है, उसी प्रकार से वचन और मन भी हैं अतः उद्देश्यतावच्छेदक जैसा शरीर है, वैसे ही उद्देश्यतावच्छेदक वचन और मन भी होते हैं ? ।
उत्तर - यद्यपि शरीर, वचन और मन, इनसे सहित जो जीव है, उस जीव का परिणामविशेष वीर्य है । इस तरह से सकरणक वीर्य में शरीर की तरह मन और वचन, इन से भी जन्यता संभवित होती है फिर भी 66 प्रधान को लेकर व्यपदेश होता है " इस नियम के अनुसार शरीर, वचन और मन इनके बीच में शरीर में ही प्रधानता है, बचन मन में नहीं, क्योंकि ये दोनों शरीर के आश्रित होते हैं । शरीराधि, ष्ठानक शरीर ही है ? अधिष्ठान जिन का ऐसे, वचन मन का शरीर
ષણરૂપ શરીરજન્ય માની રહ્યા છે એજ પ્રમાણે વીય ને વાણી અને મનજન્ય પણ માનવું જોઈએ. તાત્પર્ય એ છે કે-તમે એમ કહો છે કે શરીરવાળા જીવનું વી શરીરથી જન્ય હોય છે, પણ વચન અને મનથી જન્ય હોતું નથી. એમ શા કારણે કહો છે ? કારણ કે જેવી રીતે જીવનું વિશેષણ શરીર છે, એવી રીતે વચન અને મન પણ જીવનાં વિશેષણ છે. તેથી ઉદ્દેશ્યતાવચ્છેદક જેવું શરીર છે એજ પ્રમાણે ઉદ્દેશ્યતાવચ્છેદક વચન અને મન પણ હોવાં જોઈએ ?
ઉત્તર—જો કે શરીર, વચન અને મનથી યુક્ત જે જીવ છે તે જીવના પિરણામ વિશેષ વીય છે. આ રીતે સકરણુક વીર્યમાં શરીરજન્યત્વની જેમ મન અને વચનનું જન્યત્વ પણ સભવી શકે છે. છતાં પણ “ પ્રધાન ( મુખ્ય વસ્તુ) ની અપેક્ષાએ જ વ્યવહાર થાય છે. ” એ નિયમ અનુસાર શરીર, વચન અને મન, એ ત્રણેમાં શરીરની જ પ્રધાનતા છે–વચન અને મનની નથી. કારણ ते जन्ने शरीरना स्याश्रित होय छे. शरीराधिष्टानक - भेभनु अधिष्ठान शरीर ४
भ० ७५
શ્રી ભગવતી સૂત્ર : ૧