Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० ६ अस्तित्वनास्तित्वादिवर्णनम् ५७९ नास्तित्वस्यापि नास्तित्वपरिणामे प्रयोगविस्रसयोः पूर्वोक्तमेवोदाहरणम् , पटायपेक्षया मृत्पिण्डादेर्नास्तित्वरूपत्वात् ।
अथ प्रयोगविस्रसास्वरूपकारणयोरस्तित्व-नास्तित्वयोरुभयत्रापि समत्वं, भगवतस्तीर्थङ्करस्याभिमतत्वं च दर्शयन्नाह-' जहा ते भंते' इत्यादि । ___ अथवा सामान्यरूपेण अस्तित्वनास्तित्वपरिणामः कथितः, सामान्यविधिश्च कारण विस्रसा-स्वभाव है। नास्तित्व का नास्तित्वरूप से परिणमन होने में कारण प्रयोग और विलसा दोनों है, सो इनके भी उदाहरण ये पूर्व में दिखलाये गये ही जानने चाहिये, क्योंकि पटादि की अपेक्षा मृत्पिण्ड आदि में नास्तित्वरूप आ जाता है। तात्पर्य कहने का यह हैपटादिकों की अपेक्षा जिस प्रकार मृत्पिण्ड नास्तित्वरूप है, उसी प्रकार घट भी नास्तित्वरूप है, अतःकिसी अपेक्षा से नास्तित्वरूप हुए मृत्पिण्ड का नास्तित्व रूप हुए घटरूप में जो परिणमन होता है। वह नास्तित्व का नास्तित्वरूप परिणमन होने का प्रयोगनिमित्तक दृष्टान्त है इसी तरह से विस्रसानिमित्तक दृष्टान्त भी नास्तित्व का नास्तित्वरूप परिणमन होने में जानना चाहिये। __ प्रयोग और विरसा इन रूप कारणों की अस्तित्व, नास्तित्व के परिणमन होने में समान रूप से कारणता है। तथा भगवान् तीर्थकरको यह अभिमत है। इन दोनों को दिखाते हुए सूत्रकार कहते हैं-"जहा ते भंते" इत्यादि अथवा-सामान्यरूपसे अस्तित्व और नास्तित्व का परिનાસ્તિત્વનું નાસ્તિત્વરૂપે પરિણમન થવાનું કારણ પણ પ્રયોગ અને સ્વભાવ જ છે. તેના ઉદાહરણે પણ ઉપર બતાવ્યા પ્રમાણે સમજવા. કારણ કે પટ વગેરેની અપેક્ષાએ માટીના પિડ વગેરેમાં નાસ્તિત્વરૂપતા આવી જ જાય છે. તાત્પર્ય એ છે કે પટ આદિની અપેક્ષાએ જેમ માટીને પિંડ નાસ્તિત્વરૂપ છે એજ પ્રમાણે ઘટ (ઘડા) પણ નાસ્તિત્વરૂપ જ છે. તેથી જે દષ્ટિએ નાસ્તિવ રૂપ એવામાટીનાપિંડનું, નાસ્તિત્વરૂપ થયેલ ઘડાનારૂપે જે પરિણમન થાય છે તે નાસ્તિત્વનું નાસ્તિત્વરૂપ પરિણમન થવાનું પ્રગનિમિત્તક દૃષ્ટાન્ત છેએ જ પ્રમાણે નાસ્તિત્વનું નાસ્તિત્વરૂપ પરિણમન થવામાં વિલસા (સ્વભાવ) નિમિત્તક દૃષ્ટાન્ત પણ સમજવું જોઈએ. પ્રયાગ અને વિસસારૂપ નિમિત્તે અસ્તિત્વ અને નાસ્તિત્વના પરિણમનમાં સમાનરૂપે જ કારણભૂત છે, તથા તીર્થકર ભગવાનને પણ તેજ અભિપ્રાય छे, ते वात शक्विाने भाटे सूत्र४२ ४३ छ-" जहा ते भंते" त्या अथवा સામાન્યરૂપે અસ્તિત્વ અને નાસ્તિત્વનું પરિણમન કહ્યું છે એટલે કે પૂર્વસૂત્રમાં પ્રગ
શ્રી ભગવતી સૂત્ર : ૧