Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटोका श० १ उ० ३ सू० ६ अस्तित्वनास्तित्वादिवर्णनम् ५५३ सर्वमेव वस्तु स्वरूपेण सत् परस्वरूपेणासत् , घटः घटरूपेण सन् पटादिरूपेणा सन् , अन्यथा सर्वे पदार्थाः एकरूपेण भवेयुः । अत्र सत्त्वम्-ऋजुत्वादिपर्यायरूपमेवावगन्तव्यम् , अङ्गुल्यादिद्रव्यास्तित्वस्य कथञ्चित् ऋजुत्वादिपर्यायाभिन्नत्वात् । तथा च अस्तित्वं सत्त्वं अस्तित्वे सत्त्वे वक्रादिपर्याये 'परिणमई' परिणमति । अयमाशयः-एकस्य द्रव्यस्य प्रकारान्तरेण सत्ता प्रकारान्तरसत्तायां परिणमति, यथा मृत्तिकारूपद्रव्यस्य पिण्डप्रकारेण सत्ता घटप्रकारसत्तायां परिणमति । 'नत्थित्तं अपने निजरूप की अपेक्षा से अस्ति रूप है, और पररूप की अपेक्षा से नास्तिरूप हैं । घट घटरूप से ही सत् है। पट रूप की अपेक्षा से वह सत्रूप नहीं है, असत्रूप है। यहां सत्त्व ऋजुत्वादिपर्याय रूप ही जानना चाहिये, क्योंकि अङ्गुली आदि द्रव्य का जो अस्तित्व है, वह कथंचित् ऋजुत्वादि पर्यायों से अभिन्न है । कहने का तात्पर्य यह है कि पदार्थों की सत्ता भिन्नर समय में भिन्नर रूप से होती है। यही पदार्थ का अस्तित्व है। अस्तित्व अस्तित्वमें परिणमता है। इसका तात्पर्य यही है,जो अंगुल्यादि द्रव्य पहिले ऋजुत्व आदि अस्तित्व रूपसे परिणमे हुए थे, वे ही समयान्तर में वक्रादि रूप अस्तित्वपर्याय में बदल जाते हैं । अर्थात् वस्तु का ऋजुत्व आदि रूप जो सत्त्व-अस्तित्व है वही आगे चलकर वक्रादिरूप सत्त्व में परिणम जाता है। इस तरह अस्तित्व अस्तित्व में परिणमता है। यह कथन इस बातको स्पष्ट करता है, कि एक द्रव्य की प्रकारान्तर से जो सत्ता है, वही सत्ता प्रकारान्तररूप सत्ता में बदल પિતાના સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે, અને પરસ્વરૂપની અપેક્ષાએ નાસ્તિત્વરૂપ છે. ઘટ (ઘડો) ઘટરૂપે જ સત્ છે પટરૂપની અપેક્ષાએ તે સત રૂપ નથી, પણ અસરૂપ જ છે. અહીં સત્વ (અસ્તિત્વ) ગાજત્વ વગેરે પર્યાયરૂપે જ જાણવાં જોઈએ. કારણ કે આંગળી વગેરે વસ્તુઓનું જે અસ્તિત્વ છે તે કેટલેક અંશે જુત્વ આદિ પર્યાયથી અભિન્ન છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક પદાર્થોની સત્તા જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારની હોય છે-એજ પદાર્થનું અસ્તિત્વ છે “અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે.” તેનું તાત્પર્ય એ છે કે જે આંગળી વગેરે વસ્તુઓ પહેલાં જુવ આદિ અસ્તિત્વરૂપે પરિણમેલ હતી એજ વસ્તુઓ સમયાન્તરે વકાદિરૂપ અસ્તિત્વ પર્યાયમાં બદલાઈ જાય છે, એટલે કે વસ્તુનું ઋજુત્વે આદિરૂપ જે સત્ત્વ-અસ્તિત્વ છે તે આગળ જતાં વક્રાદિરૂપ સત્ત્વમાં પરિણમી જાય છે. આ રીતે “અસ્તિત્વ અસ્તિત્વમાં પરિ. ણમે છે.” આ કથન વડે એ વાત સ્પષ્ટ થાય છે કે એક દ્રવ્યની પ્રકારાન્તરથી જે સત્તા છે એજ સત્તા પ્રકારાન્તરરૂપ સત્તામાં બદલાઈ જાય છે. જેમ કે માટીરૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૧