Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
भगवतीस्त्रे हनीय कर्म तदवश्यमेव जीवेन कृतम् , अकृतस्य कर्मत्वानुपपत्तेः । यदि कृतं न स्यात्तदा कर्म इति कथयितुं न शक्येत । कांक्षामोहनीयकर्मणः क्रियानिष्पाद्यत्वा तदपि कर्म भवति, मोहमापादयतीति मोहनीयमिति व्युत्पत्तेः।
ननु मोहनीयं कर्म एतावदेव वक्तव्यं, कांक्षेति विशेषणं किमर्थम् ? इति चेदत्रोच्यते-मोहनीयं द्विविधम्-चारित्रमोहनीयं, दर्शनमोहनीयं च, अत्र च दर्शनहोता है । अर्थात् जो कांक्षामोहनीय कर्म है । वह अवश्य ही जीव के द्वारा किया होता है इसी कारण वह कर्म कहलाता है। जो जीव द्वारा कृत नहीं होता है वह कर्म कहीं कहलाता । तात्पर्य कहने का यह है कि जितने भी कम हैं वे सब जीव द्वारा ही किये हुए होते हैं । यदि वे जीव द्वारा किये हुए न हों तो कर्म नहीं कहला सकते। इसी तरह यदि कांक्षामोहनीय कर्मरूप है, तो वह भी अवश्य ही जीव द्वारा किया हुआ है। नहीं तो वह कर्म नहीं कहा जा सकता। कांक्षामोहनीय कर्म क्रियानिष्पाद्य है, इसका तात्पर्य यह है कि जीव मन वचन और काया की क्रिया द्वारा उसको निष्पन्न (सिद्ध) करता है अतः क्रियानिष्पाद्यत्व होने के कारण वह भी कर्मरूप है। यह कर्म जीव को परपदार्थों में मोह उत्पन्न कराता है। यही इसका काम है।
शंका-मोहनीय कर्म, ऐसा ही कहना चाहिये । कांक्षा ये पद जो विशेषण रूप से मोहनीय के साथ प्रयुक्त किया गया है सो वह किस कारण से किया गया है ।
समाधान-मोहनीय कर्म दो प्रकार का कहा गया है-एक चारित्र હા હોય છે ” એટલે કે જે કાંક્ષાહનીય કમ તે જીવ વડે અવશ્ય કરાયેલ હોય છે. તે કારણે જ તેને કર્મ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જેટલાં કર્મો તે બધાં જીવ વડે જ કરાયેલાં હોય છે. જે તે જીવથી કરાયાં ન હોય તે તેમને કમ કહી શકાય જ નહીં. એ જ પ્રમાણે જે કાંક્ષાહનીય કર્મરૂપ છે તે પણ અવશ્ય જીવ દ્વારા જ કરાયું હોય છે. અન્યથા તેને કર્મ કહી શકાય નહીં કક્ષાએહનીયકર્મ ક્રિયા નિષાદ્ય છે-તેનું તાત્પર્ય એ છે કે જીવ મન, વચન અને કાયાની ક્રિયા વડે તેને નિષ્પન્ન (સિદ્ધ) કરે છે. તેથી ક્રિયા વડે સિદ્ધ થયેલું હોવાથી તે પણ કર્મરૂપ જ છે. આ કમ જીવને પર પદાર્થોમાં મેહ ઉત્પન્ન કરાવે છે. અને એજ એનું કામ છે.
A-34 " मोनीयम” सेवा प्रयोग ४२ न . छतi भाई. નીયની સાથે “કાંક્ષા” પદને વિશેષણ તરીકે શા કારણે પ્રયોગ કર્યો છે?
સમાધાન–મેહનીયકર્મના બે પ્રકાર કહ્યા છે–(૧) ચારિત્રમેહનીય
શ્રી ભગવતી સૂત્ર : ૧