Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३०
भगवतीसूत्रे नवतिलक्षाणि । रत्नपभायास्तृतीयप्रस्तटे तु जघन्यतो नवतिर्लक्षाणि, उत्कृष्टतः पूर्वकोटी। रत्नप्रभायाश्चतुर्थप्रस्तटे तु जघन्या स्थितिः पूर्वकोटी, उत्कृष्टतस्तु सागरोपमस्य दशमो भागः। एवं चात्र पल्योपमस्यासंख्येयभागो मध्यमा स्थितिवर्भतीति। अथ तिर्यगायुष्कं प्रदर्शयति-'तिरिक्खजोणियाउयं' इत्यादि । 'तिरिक्खजोणियाउयं पकरेमाणे तिर्यग्योनिकायुकं प्रकुर्वन् 'जहण्णेणं अंतोमुहुत्तं' जघन्येनान्तर्मुहूतम् 'उकोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेई उत्कृष्टेन पल्योपमस्यासंख्येमध्यम स्थितिवाले नारकको लेकर कही गई है ? इसका उत्तर यह है कि रत्नप्रभा पृथिवीके प्रथम प्रस्तटमें १० दश हजार वर्षकी जघन्य स्थिति कही गई है, और उत्कृष्ट स्थिति ९० नव्वे हजार वर्षकी कही गई है। तथा रत्नप्रभा पृथिवीके द्वितीय प्रस्तटमें १० दसलाख वर्षकी जघन्य स्थिति कही गई है, और उत्कृष्ट स्थिति ९० नव्वे लाख वर्षकी कही गई है। रत्नप्रभा पृथिवीके तृतीय प्रस्तटमें जघन्यस्थिति ९० नव्वे लाख वर्षकी और उत्कृष्ट स्थिति १ एक कोटिपूर्वकी कही गई है। रत्नप्रभा पृथिवीके चौथे प्रस्तटमें जघन्य स्थिति १ कोटिपूर्वकी और उत्कृष्ट स्थिति १सागरोपमके दशवें भाग प्रमाण कही है। इस तरह इस चौथे पाथड़े में मध्यस्थिति पल्योपमके असंख्यातवें भाग प्रमाण आ जाती है।
तिर्यश्चके सूत्रमें जो कहा है कि असंज्ञी जीव जघन्यसे अन्तर्मुहर्त प्रमाण स्थितिको और उत्कृष्ट से १पल्योपमके असंख्यातवें भाग प्रमाण અને ચોથા પ્રસ્તટના (પાથડા) મધ્યમ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ કહેલ છે, એવું આપ શા કારણ કહે છે?
ઉત્તર–રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં (પાથડામાં) જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની કહી છે. તથા રત્નપ્રભા પૃથ્વીના બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ દસ લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું લાખ વર્ષની કહી છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નેવું લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોટી (કરોડ) પૂર્વની કહી છે. રત્નપ્રભા પૃથ્વીના ચેથા પ્રસ્તરમાં જઘન્ય સ્થિતિ એક કટિ (કરેડ) પૂર્વની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમના દસમાં ભાગ જેટલી કહી છે. આ રીતે પહેલી નરકના ચોથા પ્રસ્તટમાં મધ્યમ સ્થિતિ પોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સિદ્ધ થઈ જાય છે.
તિર્યંચના સૂત્રમાં એવું જે કહ્યું છે કે અસંશી જી ઓછામાં ઓછા અન્તર્મુહર્ત પ્રમાણ અને વધારેમાં વધારે એક પાપમના અસંખ્યાતમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧