Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઘટ
भगवती सूत्रे
,
,
हे भदन्त ! श्याविशेषिताः नारका जीवाः सर्वे किं समानाहारादिमन्तो भवन्तीत्यभिप्राय: प्रश्नस्य । 'नेरइया सच्चे समाहारगा' इति सूत्रेणाहारशरीरोच्छ्वासकर्मवर्ण लेश्या वेदनाक्रियोपपातनामकपूर्वोक्तनवपदैर्युक्तो नारका दिचतुर्विंशतिदण्डको लेश्यापदविशेषितः सूचितो भवति । आलापकाच पूर्वोक्तरीत्यैवालापयितज्याः, श्यावन्तो नारकाः सर्वे किं समाहाराः सर्वे किं समशरीरा, सर्वे किं समोच्छ्वासनिःश्वासाः सर्वे किं समकर्माणः, सर्वे किं समवर्णाः सर्वे किं समलेश्याः सर्वे किं समवेदनाः सर्वे किं समक्रियाः सर्वे कि समोपपन्नाः ? इति एवं शेषत्रयोविंशतिदण्ड केष्वपि योज्यम् । एष एको दण्डकः । तथा एतदन्ये कृष्णलेश्या दिषड् लेश्याविशेषितास्तथा पूर्वोक्तपदनवकैर्युक्ता नारकादिपदरूपाः षड्दण्डका अपि यथासम्भवं सूचिताः । तदेवमेतेषां सप्तानामपि दण्डकानां सूत्रस्य पूर्वोक्त नौ पदों से युक्त यह लेइयापदविशेषित नारकादि चौबीस दण्डक हैं " यह सूचित किया गया है। आलाप इस सम्बन्ध में पहलेकी तरह से ही कहना चाहिये। जैसे हे भदन्त ! लेश्या वाले समस्त नारक जीव क्या एकसे आहार वाले होते हैं ? क्या एक सरीखे शरीरवाले होते हैं ? क्या समान उच्छ्वास- निःश्वास वाले होते हैं ? क्या सब एक सरीखे कर्मवाले होते हैं ? क्या एक जैसे वर्णवाले होते हैं ? क्या एक जैसी लेइया वाले होते हैं ? क्या एक सरीखे वेदना वाले होते हैं ? क्या सब एक सरीखी क्रिया वाले होते हैं ? और क्या सब लेश्या वाले नारकजीव एक साथ उत्पन्न होते हैं ? इसी तरह से शेष तेबीस दण्डकों में भी योजित कर लेना चाहिये । इस प्रकार से यह एक दण्डक बन जाता है । तथा - " इस से अन्य नारक आदि पदरूप और भी छह दण्डक कृष्णलेश्या आदि छह लेश्याओं से विशेषित होकर के यथासंभव बन
આ લેશ્યાપદથી યુકત નારકાદિ ચાવીસ દંડક છે” એ સૂચિત કરાયું છે. આ વિષયમાં પહેલાંની જેમ જ પ્રશ્નોત્તર થવા જોઇએ. જેમ કે-હે પૂજ્ય ! લેશ્યાવાળા સમસ્ત નારક જીવે શુ' સમાન આહારવાળા હોય છે? શુ` એકસરખાં શરીરવાળા હાય છે? શું સમાન ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા હોય છે ? શું બધાં સમાન ક`વાળા હોય છે ? શું સઘળા સમાન વણુ વાળા હોય છે ? શું એકસરખી લેસ્યાવાળા હોય છે ? શું એકસરખી વેદનાવાળા હોય છે ? શું એકસરખી ક્રિયાવાળા હોય છે ? અને શુ` લેશ્યાવાળા સમસ્ત નારકજીવા એક સાથે ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે જ બાકીના ૨૩ દડકમાં પણ ચેજિત કરવું જોઇએ. આ પ્રમાણે આ એક દંડક બની જાય છે. તથા “કૃષ્ણલેશ્યા આદિ છ લેશ્યાઓથી યુક્ત નારાદિ પદરૂપ ખીજાં પણ છ દંડક ખની જાય
શ્રી ભગવતી સૂત્ર : ૧