Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० २ सू० १३ उपपातप्रकरणनिरूपणम् ५०७ तन्नयुक्तम् , यतोऽसंयतभव्यद्रव्यदेवानां द्रव्यचारित्राराधनेन उत्कृष्टत उपरिमौवेयकदेवपर्यन्तमेवोपपातः कथितः। सम्यग्दृष्टीनां तु देशविरतानामपि तत्रोपरि अवेयकदेवनिकाये नोपपातो भवतीति, देशविरतश्रावकाणामच्युतादुपरिगमनस्याप्रतिपादनात् , इमे चासंयतभव्यद्रव्यदेवा नापि निवाः यतो निवानामिहैवप्रकरणे भेदेन कथनात् , तस्माद् मिथ्यादृष्टय एव अभव्या भव्या वा, असंयतभविकद्रव्यदेवाः, श्रमणगुणधारकाः, समस्तसामाचार्यनुष्ठानयुक्ताः, तथा द्रव्यलिंगधारका गृह्यन्ते। ते केवलाखिल क्रियाप्रभावादेवोपरिमौवेयकेषत्पद्यन्ते इति ।
" जो जीव सम्यग्दृष्टि होता है, वह अणुव्रत, महाव्रत बालतप और अकामनिर्जरा द्वारा देवायु का बंध करता है। "सो ऐसा कथन युक्त नहीं है, क्योंकि जो असंयतभव्यद्रव्यदेव हैं उनका द्रव्यचारित्र की आराधन से उत्कृष्टरूप में उपापत उपरिमोवेयकपर्यन्त ही कहा गया है। और जो देशविरति सम्यग्दृष्टि हैं। उनका उपपात तो उपरिमअवेयक देवनिकाय में नहीं होता है, क्योंकि देशविरत श्रावकों का अच्युतस्वर्ग से ऊपर गमन नहीं कहा गया है। तथा ये असंयतभव्यद्रव्यदेव निव भी नहीं हैं, कारण कि निह्नवों का इसी सूत्र में भिन्न रूप से कथन किया गया है। इसलिये असंयतभव्यद्रव्यदेव मिथ्यादृष्टि जीव ही जानना चाहिये-चाहे वे भव्य हों चाहे अभव्य हों। ये असंयतभव्य द्रव्यदेव श्रमणगुणों को धारण करते हैं, समस्त सामाचारी और अनुष्ठान से युक्त रहा करते हैं परन्तु द्रव्यलिङ्गी होते हैंभावलिङ्गी नहीं। इसलिये यहां असंयतभव्यद्रव्यदेव से द्रव्यलिङ्ग को
જે જીવ સમ્યગ્દષ્ટિ હોય છે તે અણુવ્રત, મહાવ્રત, બાલતપ અને અકામ નિર્જરા વડે દેવતાના આયુષ્યને બંધ બાંધે છે પણ તે કથન બરાબર નથી, કારણ કે જે અસંયત ભવ્યદ્રવ્યદેવ છે તેમના ઉપપાત દ્રવ્યચારિત્રની આરાધનાથી વધારેમાં વધારે ઉપરિમ ચવેયક સુધી જ કહ્યો છે. જેઓ દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે તેમને ઉપપાત તે ઉપરિમ રૈવેયક દેવનિકાયમાં થતો જ નથી. કારણ કે દેશવિરતિ શ્રાવકોનું અચુત દેવકથી ઉપરના ભાગમાં ગમન કહ્યું નથી. તથા તે અસંયત ભવ્યદ્રવ્યદેવ નિદ્ભવ પણ નથી, કારણ કે નિહ્નવોનું આ સૂત્રમાં ભિન્નરૂપે કથન થયું છે. તે કારણે અસંયત ભવ્યદ્રવ્યદેવેને મિથ્યાદષ્ટિ જીવો જ સમજવા. પછી ભલે તે ભવ્ય હોય કે અભય હોય. તે અસંયત ભવ્યદ્રવ્યદેવ શ્રમણના ગુણોને ધારણ કરે છે, સમસ્ત સામાચારી અને અનુષ્ઠાનથી યુક્ત રહ્યા કરે છે, પણ તેઓ દ્રવ્યલિંગી હોય છે–ભાવલિંગી હોતા નથી. તેથી અહીં “અસંયતભવ્યદ્રવ્યદેવ” પદ દ્વારા કવ્યલિગને ધારણ
શ્રી ભગવતી સૂત્ર : ૧