Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९४
भगवतीसूत्रे 'सुन्नकाले अणंतगुणे.' शून्यकालोऽनन्तगुण इति, सर्वेषां विवक्षितनारकजीवानां प्रायशो वनस्पतिकायिकेषु अनन्तानन्तकालमवस्थितेः। इदमेव वनस्पतिकायिकेष्वनन्तानन्तकालमवस्थानं जीवानां नारकभवान्तरकाल उत्कृष्टः शास्त्रेकथितः, तदुक्तम्
"सुनो य अणंतगुणो, सो पुण पायं वणस्सइगयाणं ।
एयं चेव य नारय,-भवंतरं देसियं जेठं ॥१॥" छाया-शून्यश्वानन्तगुणः स पुनः प्रायो वनस्पतिगतानाम् ।
एतदेव च नारक भवान्तरं देशितं ज्येष्ठम् ॥ १॥" इससे अनंतगुणा मिश्रकाल नामका निर्लेपनाकाल है। यह मिश्रकाल आगमनगमनरूप है। त्रस तथा वनस्पति आदिके कालसे मिश्रित होकर यह काल अनंतगुणो हो जाता है। निर्लेपनाकाल वनस्पतिकाल के अनं. तभाग में रहता है।
शून्यकाल अनंतगुणा है, क्योंकि विवक्षित समस्त नारकजीवों का अवस्थान प्रायःकरके अनंतानंत काल तक वनस्पतिकायिकों में रहता है । वनस्पतिकायिकजीवों में अनंतानंतकाल तक अवस्थान है। वहीं जीवों का नारकभवान्तरकाल उत्कृष्ट रूप से शास्त्र में कहा गया है। कहा भी है
" सुन्नो य अनंतगुणो, सो पुण पायं वणस्सइ गयाणं ।
एयं चेव य नारय,-भवंतरं देसियं जेझैं ॥१॥" પ્રમાણ છે. તેના કરતાં અનંતગણ મિશ્ર નામનો નિલે પનકાળ છે. આ મિશ્રકાળ આગમનગમનરૂપ છે. આ મિશ્રકાળ ત્રસ, વનસ્પતિ આદિના કાળ સાથે મિશ્રિત થઈને અનંત ગણો થઈ જાય છે, નિર્લેપનાકાળ વનસ્પતિકાળના અનંતમે ભાગે હોય છે.
શૂન્યકાળ અનંતગણે છે-કારણ કે વિવક્ષિત સમસ્ત નારક નું અવસ્થાન ( અસ્તિત્વ) સામાન્ય રીતે અનંતાનંત કાળ સુધી વનસ્પતિકાયિકમાં રહે છે. વનસ્પતિકાયિક જીવમાં જે અનંતાનંતકાળ સુધીનું અવસ્થાન છે એને જ જેને ઉત્કૃષ્ટ નારકાવાન્તરકાળ શાસ્ત્રમાં કહ્યું છે. કહ્યું પણ છે –
" मुन्नो य अणंतगुणो, सो पुण पायं वणस्सइगयाणं ।
एयं चेव य नारय,-भवंतरं देसियं जेट ॥१॥ શુન્યકાળ અનંતગણો છે, અને સામાન્યરીતે વનસ્પતિકાયિકમાં ગયેલા જીવના તે કાળ હોય છે. પ્રભુએ તેને જ ઉત્કૃષ્ટ નારકભવાન્તરકાળ કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧