Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे महाशरीराणामाहारोच्छ्वासान्तरालापेक्षया बहुतरान्तरालवात्, तत्रान्तराले ते आहारमुच्छ्वासं च न कुर्वन्ति, तदन्यत्रकाले कुर्वन्तीत्येवं विवक्षासद्भावादिति । एतदन्तरालं तु महाशरीराणामप्यस्ति किन्तु तेषां तदल्पमित्यविवक्षणादेव अभीक्ष्णमित्युक्तम् । एवं च महाशरीराणां तेषामसुरकुमाराणामाहारोच्छ्वासयोरल्पान्तरत्वम् अल्पशरीराणां तु महान्तरत्वमिति सिद्धम् । यथा सौधर्मदेवानां सप्तहस्तप्रमाणतया
४२८
वर्षके बाद आहार लेते हैं और कुछ अधिक एक पक्षके बाद श्वासोच्छूवास ग्रहण करते हैं । अभीक्ष्ण आहाररूपता और अभीक्ष्ण श्वासोच्छ्वा सरूपताका व्यपदेश मान लिया गया है। तथा जो " आहत्य आहरति आहत्य उच्छ्वसन्ति" इस तरहसे आहार और श्वासोच्छ्वासमें कदाचित् कहा गया है सो यह कदाचित् महाशरीरवाले असुरकुमारोंके आहार और उच्छ्वासके अन्तरालकी अपेक्षासे बहुतर अन्तरालवाले होनेसे कहा गया है कारण इस बहुतर अन्तरालमें वे आहार और उच्छ्वास नहीं लेते हैं। इसके बाद लेते हैं । इस प्रकारकी विवक्षाके सद्भावसे महाशरीरवाले असुरकुमारोंमें भी यह अन्तराल है परन्तु वहां वह बहुत सूक्ष्म है इसलिये विवक्षित नहीं हुआ है । इसी कारण "अभीक्ष्ण" ऐसा वह कहा गया है। इस तरह महाशरीरवाले असुरकुमारोंके आहार और उच्छ्वासमें अल्प अन्तर है, और छोटे शरीरवाले असुरकुमारोंके आहार और उच्छ्वासमें बहुत बड़ा अन्तर है
સમયે ઉચ્છવાસ લે છે તેમની અપેક્ષાએ એક ઉપવાસને આંતરે આહાર લેનારા અને સાત સ્તાકને આંતરે ઉચ્છવાસ લેનારા અસુરકુમારોની તે ક્રિયાઆને અનુલક્ષીને અભીક્ષણ આહારરૂપતા અને અભીક્ષણ શ્વાસોચ્છ્વાસ રૂપતાનું अथन श्रणु उरायुं छे. तथा ने आहत्य आहरति आहत्य उच्छ्वसन्ति એ રીતે હાર અને ઉચ્છ્વાસમાં જે કદાચિતતા પ્રગટ કરી છે તેનું કારણ એવું છે કે મહાશરીરવાળાં અસુરકુમારો કરતાં અલ્પ શરીરવાળા અસુરકુમારેાના આહાર અને ઉચ્છ્વાસમાં વધારે પ્રમાણમાં આંતરો ( અંતરાલતા ) પડે છે. કારણુ આ બહુતર અંતરાલમાં તેઓ આહાર અને ઉચ્છ્વાસ લેતા નથી, ત્યાર ખાદ લે છે. આ પ્રકારની વિવક્ષાના સદ્ભાવમાં મહાશરીરવાળા અસુરકુમારોમાં પણ તે અન્તરાલ છે, પણ ત્યાં તે ઘણું જ સૂક્ષ્મ છે તેથી વિવક્ષિત थयु ं नथी. ते अरशे " अभीक्ष्ण” मेवु उडेवामां आव्युं छे. या रीते महाશરીરવાળા અસુરકુમારોના આહાર અને ઉચ્છ્વાસમાં થોડું અંતર છે અને અલ્પેશરીરવાળા અસુરકુમારોના આહાર અને ઉચ્છવાસમાં ઘણું મેટું અંતર
શ્રી ભગવતી સૂત્ર : ૧
"