Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४०
भगवतीसूत्रे पेन वक्तव्यानीत्याशयः । एषु चतुर्ष सूत्रेषु समानत्वेऽपि केवलमाहारसूत्रे एवं भावना करणीया – पृथिवोकायिकानामङ्गुलासंग्येयभागमात्रशरीरत्वेऽप्यल्पशरीरत्वम् । महाशरीरत्वं चैतस्मादागमवचनादवधारणीयम्-" पुढवीकाइए पुढवीकाइयस्स ओगाहणट्टयाए चउहाणवडिए" पृथिवीकायिकः पृथिवीकायिकावगाहनार्थतया चतुःस्थानपतित इति । चतुःस्थानपतित इति चतुष्प्रकारकस्तथाहि-असंख्यातभागहीनो वा संख्यातभागहीनो वा१, संख्यातगुणहीनो वा असंख्यातगुणहीनो वा २, असंख्यातभागद्धो वा संख्यातभागष्टद्धो वा ३, संख्योतगुणवृद्धो वा असंख्यातगुणवृद्धो वा४।
सूत्रोंको नैरयिक सूत्रोंकी तरह पृथिवीकायिकोंके अभिलापसे कहना चाहिये-इन चार सूत्रोंमें समानता होने पर भी सिर्फ आहार संबंधी सूत्र में ऐसी भावना करना-पृथिवीकायिक जीवोंकी अवगाहना-शरीरका प्रमाण केवल जघन्य उत्कृष्ट अंगुलके असंख्यातवें भाग जितनी है। इसलिये वे अल्प शरीरवाले हैं परन्तु महाशरीरता इनमें इस आगम. वचनसे जाननी चाहिये "पुढवीकाइए पुढवीकाइ यस्स ओगाहणट्ठयाए चउहाणवडिए" पृथिवीकायिक पृथिवीकायिककी अवगाहनार्थता अर्थात् अवगाहनाकी अपेक्षासे चतुस्थान पतित है। चतुःस्थान पतितका तात्पर्य चार प्रकारका है। वे चार ये हैं-असंख्यातभागहीन अथवा संख्यातभागहीन१, संख्यातगुणहीन अथवा असंख्यातगुणहीन२, असंख्यातभागवृद्ध अथवा संख्यातभागवृद्ध३, संख्यातगुणवृद्ध अथवा असंख्यात
સત્ર સમજવા. તે સૂત્રોમાં “નારકની જગ્યાએ “પૃથ્વીકાય” શબ્દ મૂકવાથી પૃથ્વીકાય સંબંધી ચાર સૂત્રે બની શકશે જો કે તે ચાર સૂત્રોમાં નારકોનાં સૂત્ર સાથે સમાનતા છે છતાં પણ આહાર વિષેના સૂત્રમાં આ પ્રમાણેને ભાવ સમજ. પૃથ્વીકાય જીવોની અવગાહના (શરીરનું પ્રમાણ) જઘન્ય અને હિષ્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે તેથી તેઓ અલ્પશરીરવાળા છે. પણ આ આગમ વચન પ્રમાણે તેમનામાં મહાશરીરતા सभ०८वी-“पुढवी कोइए पुढवी काइयस्स ओगाहणट्ठयाए च उट्ठाणवडिए' पृथ्वीयिनी अगाडनातामे या२ प्रा२ पाया छ (चतुस्थानपतित-यार प्रा२)ते यार પ્રકારે આ પ્રમાણે છે–અસંખ્યાત ભાગ હીન, અથવા સંખ્યાત ભાગ હીન ૧, સંખ્યાત ગુણ હીન અથવા અસંખ્યાત ગુણ હીન ૨ અસંખ્યાત ભાગ વૃદ્ધ અથવા સંખ્યાત ભાગ વૃદ્ધ ૩ સંખ્યાત ગુણ વૃદ્ધ અથવા અસંખ્યાત ગુણ વૃદ્ધ. ૪
શ્રી ભગવતી સૂત્ર : ૧