Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
भगवतीसूत्रे नेत्युत्तरं, कारणं संज्ञिभूतत्वमसंज्ञिभूतत्वं च । नैरयिकाणां समानाः क्रियाः भवन्ति किमिति प्रश्नः, नेत्युत्तरम् , तत्र कारणं सम्यग्दृष्टि मिथ्यादृष्टि मिश्रदृष्टीति क्रिया विभागः । नारकाणामायुष्यं समम् , तथा सहैव सर्वे समुत्पद्यन्ते किमिति पूर्वपक्षः, नेत्युत्तरं, तत्र कारणं-समायुष्कसमोपपन्नक १ समायुष्कविषमोपपन्नक २ विषमायुष्कसमोपपन्नक ३ विषमायुष्कविषमोपपन्नक ४, भेदभिन्ना नैरयिकाश्चत्वारः। असुरकुमारसम्बन्धे सर्वोपि पूर्ववद् विचारः। कर्मवर्णलेश्यासुभेदः। स्तनितकुमारपृथिवीकाययोः पूर्ववदेवविचारः। आहारवर्णकर्मलेश्यासु-नैरयिकैः सह तयोः सादृश्यप्रदर्शनम् । पृथिवीकायिकानां सर्वेषां समैव पीड़ा शेषं नैरयिकवत् । तथा द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियतिरश्चां नैरयिकसादृश्यम् , इसमें कारण संज्ञिभूतत्व और असंज्ञिभूतत्व है। नारक जीवों की क्रियाएँ क्या समान होती है ? नहीं होती हैं। इसमें कारण सम्यग्दृष्टि, मिथ्यादृष्टि और मिश्रदृष्टिरूप क्रिया विभाग है। नारकजीवों की आयु समान है क्या, तथा साथही सब उत्पन्न होते हैं क्या-ऐसा प्रश्न और इसका उत्तर नहीं है, इसका कारण १ समायुष्क समोपपन्नक, २ समायुष्क विषमोपपन्नक, ३ विषमायुष्कसमोपपन्नकऔर ४ विषमायुष्क विषमोपपन्नक है। ऐसे चार प्रकार के नारक हैं ।असुरकुमारों के सम्बन्ध में सभीविचार पहलेकी तरह से है। आहार, कर्म, वर्ण और लेश्याओं में भेद है। स्तनितकुमार और पृथिवीकायमें पहले ही जैसा विचार है । आहार,कर्म, वर्ण, और लेश्याओं में नैरयिकों के साथ उन दोनों का सादृश्य प्रदर्शन । समस्त पृथिवीकायिक जीवों को एकसी पीडा होती है, बाकी તથા તેમાં સંણિભૂતત્વ અને અસંગ્નિભૂતત્વ કારણ. નારક જીવની ક્રિયાઓ શું સમાન હોય છે? એવો પ્રશ્ન, નથી હોતી એવો ઉત્તર, અને તેમાં કારણ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને મિશ્રદષ્ટિરૂપ કિયાવિભાગ છે. નારક જીવોનું આયુષ્ય શું સમાન હોય છે, અને તેઓ બધાં શું સાથે જ ઉત્પન્ન થાય છે? એવો પ્રશ્ન, તેને નકારમાં ઉત્તર અને તેનું કારણ (૧) સમાયુષ્ક સમાપપન્નક. (२) सभायु विभा५पन्न, (3) विषभायुष्ठ सभा५पन्न, अने (४) विषमाશુષ્ક વિષમેપ પન્નક છે. એ પ્રકારે નારક ચાર પ્રકારના છે. અસુરકુમારોના સંબંધમાં બધે વિચાર પહેલાની જેવો જ છે, આહાર, કર્મ, વર્ણ અને લેસ્થાઓમાં ભેદ છે. સ્વનિતકુમાર અને પૃથિવીકાયમાં પહેલાં જેવો જ વિચાર છે. આહાર, કર્મ, વર્ણ અને વેશ્યાઓના વિષયમાં નૈરયિકની સાથે તે બન્નેનું સાદસ્ય પ્રદર્શન. સમસ્ત પૃથિવીકાયિક જીને એક સરખી પીડા થાય છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧