Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ० २ उद्देशकविषयनिरूपणम् क्रियासु भेदः । तियश्चः संयताऽसंयताः असंयताश्च । मनुष्याणां नैरयिकसाहश्यम् , आहारभेदः क्रियाभेदश्च । वानव्यन्तरज्योतिष्कवैमानिकाअसुरकुमार सदृशाः । तत्र ज्योतिष्कवैमानिकानां वेदनाभेदः। लेश्यायुक्त नैरयिकादि चतुर्विशति दण्डकेषु पूर्ववदेव विचारः । तुल्यत्वविशेषत्वयोः कथनम् । पूर्वोक्त विषयाणां संग्रहः। लेश्या कियती ? प्रज्ञापनायाः साक्ष्यम्। कतिविधाः संसारसंस्थानकालाः ? चतुर्विधाः कतिविधा-नैरयिक संसारसंस्थानकालाः इति पश्नः। शून्याशून्यमिश्रभेदेन -नैविध्यप्रदर्शनम् । कति प्रकाराः तिर्यक् संसार संस्थानकाला इति प्रश्नः। द्वि प्रकारा इत्युत्तरम् , अशून्यमिश्रभेदादिति । देवमनुष्यौ नैरयिकवदेव । नैरयिका
नैरयिक जीवों की तरह । तथा-दो इन्द्रिय, ते इन्द्रिय, चतुरिन्द्रिय, पंचेन्द्रियतिर्यश्चों में नारकों की समानता, क्रियाभेद । तिर्यश्च संयतासंयत
और असंयत हैं ऐसा कथन । मनुष्य नैरयिक जैसे हैं, आहार भेद क्रियाभेद का कथन । वानव्यंतर, ज्योतिष्क वैमानिक ये असुरकुमार जैसे हैं। ज्योतिष्क वैमानिकों में वेदनाभेद । लेश्यायुक्त नैरयिक आदि चौबीसदण्डक में पहले जैसा विचार । तुल्य विशेषता का कथन । पूर्वोक्तविषयोंका संग्रह । लेश्या कितनी ? प्रज्ञापना की साक्षी । कितने प्रकार का संसार संस्थानकाल ? चार प्रकारका नैरयिक संसारसंस्थानकाल कितने प्रकार का है ? तीन प्रकार का है-शून्य अशून्य और मिश्रकाल । तिर्यक्-संसार संस्थानकाल कितने प्रकार का है-दो प्रकार का है अशुन्य मिश्र के भेदसे । देव, मनुष्य, नैरयिक जैसे हैं। नैरयिक जीवों के कालका अल्प બાકીનું નારકો પ્રમાણે જ. તથા–ન્દ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય તિયામાં નારકે સાથે સમાનતા, કિયાભેદ, તિર્યંચ, સંયતાસંયત અને અસંયત છે. એવું કથન મનુષ્ય નરયિકે જેવાં છે, આહારભેદ અને કિયા ભેદનું કથન. વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક અસુરકુમાર જેવાં છે.
તિષ્ક વિમાનિકમાં વેદના ભેદ, લેસ્યાયુક્ત નરયિક આદિ ચોવીસ દંડકમાં પ્રથમની જેમ વિચાર તુલ્યતા અને વિશેષતાનું કથન. એ પૂર્વોક્ત વિષયને આ શતકના બીજા ઉદ્દેશકમાં સંગ્રહ થયો છે.
લેશ્યા કેટલી? પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી. કેટલા પ્રકારનો સંસાર-સંસ્થાન કાળ? તેના ચાર ભેદ. નિરયિક સંસાર સંસ્થાન કાળ કેટલા પ્રકારનો છે? ત્રણ પ્રકારનો છે. શુન્ય, અશુન્ય અને મિશ્રકાળ. તિય સંસાર સંસ્થાન કાળ કેટલા પ્રકારનો છે? અશુન્ય અને મિશ્રના ભેદથી બે પ્રકારનો દેવ મનુષ્ય નૈરયિક જેવાં છે. નરયિક જીવોના કાળને અલ્પ બહુવની દષ્ટિએ વિચાર, સર્વ
શ્રી ભગવતી સૂત્ર: ૧