Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रयमेचन्द्रिकाटीका श० १ उ० २ सू० ३ नैरयिकनिरूपणम् णं' तेषां खलु 'पंच किरियाओ कज्जति' पञ्चक्रियाः क्रियन्ते भवन्तीत्यर्थः । 'तं जहा' तद्यथा-'आरंभिया' आरम्भिकी 'जाव' यावत् , यावच्छब्देन-'परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया' पारिग्रहिकी मायापत्यया, अप्रत्याख्यानक्रिया इत्येतासां संग्रहः। 'मिच्छादसण वत्तिया' मिथ्यादर्शनप्रत्यया। ‘एवं' अनेनैव प्रकारेण 'सम्मामिच्छदिट्ठीणंपि' सम्यग्मिथ्यादृष्टीनामपि, सम्यग्मिथ्यादृष्टीनामपि पूर्वोक्ताः पश्चापिक्रिया भवन्तीत्यर्थः । पञ्चानां क्रियाणामयमर्थः १आरम्भिकी-आरम्भः पृथिव्याशुपमर्दः, स प्रयोजनं कारणं यस्याः सा तथा। २ पारिग्रहिकी-परिग्रहः शरीरादि ममत्वं, स प्रयोजनं कारणं यस्याः सा तथा। ३ मायाप्रत्यया-माया कपटं क्रोधादिश्च, सा प्रत्ययः कारणं यस्या सा तथा। ४ अप्रत्याख्यानक्रिया-प्रत्याख्यान-निवृत्तिः, न तथा-अप्रत्याख्यानं तेन या क्रिया सा तथा । ५ मिथ्यादर्शनप्रत्यया-मिथ्यादर्शनं कुदेवादि श्रद्धानरूपं, तत् पाँच क्रियाएँ होती हैं। इन क्रियाओं का अर्थ इस प्रकार से है-जिस क्रिया का प्रयोजन-कारण-पृथिवी-आदि जीवों का उपमर्दन होता है वह आरंभिकी क्रिया है-अर्थात् जिस क्रिया में आरंभ कारण हैवह आरंभिकी क्रिया है । शरीरादि संबंधी ममत्व जिस क्रिया का कारण है वह पारिग्रहिकी क्रिया है । माया नाम कपट और क्रोध आदि का है, यह जिस क्रिया का कारण है वह मायाप्रत्यया क्रिया है। प्रत्याख्यान नाम निवृत्ति का है । निवृत्तिका नहीं होना इस का नाम अप्रत्याख्यान है। इस अप्रत्याख्यान से जो क्रिया होती है उसका नाम अप्रत्याख्यान क्रिया है । कुदेव आदि का श्रद्धान करना इस का नाम मिथ्यादर्शन है। यह मिथ्यादर्शन जिस कियाका कारण होता है, वह मिथ्यादर्शन प्रत्यया ઉપરોક્ત ચાર ક્રિયાઓ અને પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયા, એ પાંચ ક્રિયાઓ હોય છે. તે કિયાઓને અર્થ આ પ્રમાણે છે-જે કિયામાં પૃથિવીકાય આદિ જીવોનું ઉપમર્દન થતું હોય તે ક્રિયાને આરંભિક કિયા કહે છે. એટલે કે જે કિયામાં આરંભ કારણરૂપ છે તે કિયાને આરંભિકી કિયા કહે છે.
- શરીરાદિનું મમત્વ જે ક્રિયાના કારણરૂપ હોય છે તે ક્રિયાને પારિગ્રહિકી કિયા કહે છે. કપટ અને ક્રોધ આદિનું નામ માયા છે. જે ક્રિયાના કારણરૂપ એ માયા હોય છે તે ક્રિયાનું નામ માયાપ્રત્યયા ક્રિયા છે. પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ, અને નિવૃત્તિના અભાવનું નામ અપ્રત્યાખ્યાન છે. તે અપ્રત્યાખ્યાનથી જે કિયા થાય છે તે ક્રિયાને અપ્રત્યાખ્યાન ક્રિયા કહે છે. કુદેવ આદિમાં શ્રદ્ધા રાખવી તેનું નામ મિથ્યાદર્શન છે. જે ક્રિયાના કારણ રૂપ
શ્રી ભગવતી સૂત્ર : ૧