Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
प्रमेयचन्द्रिकाटीका श.१ उ०२ सू०१ राजगृहनगरे समवसरणनिरूपणम् ३८३ अत्र दुःखशब्देन दुःखकारणं कर्म गृह्यते। सांसारिकसुखदुःखयोः कारणरूपं कर्मजीवेन वेद्यते किम् ? इत्याकारकः प्रश्नः काक्वाऽवगम्यते । भगवानाह'गोयमा !' हे गौतम ! 'अत्थेगइयं' अस्त्येककं कमपि कर्मविशेषं 'वेएइ' वेदयति 'अत्थेगइयं नो वेएइ ' अस्त्येककं नो वेदयति, कमपि कर्मविशेषं नो नैव वेदयति । गौतमः प्राह-' से केणढणं भंते ' हे भदन्त ! तत्केनार्थेन केन कारणेन ‘एवं वुच्चइ ' एवमुच्यते 'अत्थेगइयं वेएइ ' अस्त्येककं वेदयति, एकंकर्म वेदयति ‘अत्थेगइयं नो वेएइ ' अस्त्येककं नो वेदयतीति । भगवान् पाह'गोयमा' हे गौतम ! ' उदिण्णं वेएइ' उदीर्ण वेदयति, उदीर्णम्-उदयावलिकायां प्रविष्टं भोगाय प्राप्तमित्यर्थः कर्मवेदयति — अणुदिण्ण' अनुदी] 'नो वेएइ ' नो का वेदन करता है और किसी स्वयंकृत कर्म का वेदन नहीं करता है ? तब प्रभुने कहा-हे गौतम ! जो कर्म उदयावलिकामें प्रविष्ट हो चुका हैभोगके लिये प्राप्त हो चुका है वह उदीर्ण कर्म है इस उदीर्ण कर्मका जीव वेदन करता है और जो अनुदीर्ण है उसका वेदन नहीं करता है। तात्पर्य यह है कि उदय में जो कर्म आता है जीव उसी का वेदन करता है क्योंकि वही वेदन के योग्य होता है । जो कर्म उदय में नहीं आता उसका जीव वेदन नहीं करता। यही बात 'अणुदिण्णं नो वेएई' इस पद द्वारा प्रकट की गई है। दूसरी बात यह भी है कि कर्म बंधावस्थाके बाद तुरत ही उदयमें आ जाता हो ऐसी एकान्त बात नहीं है। अर्थात् कर्म बंध किये बाद ही उदयमें नहीं आता-किन्तु जिन कर्मों का जीवने बंध किया है उन में से कोई एक कर्म ही जो उस समय अवश्य वेदन के योग्य સ્વયંકૃત કર્મનું વેદન કરતું નથી ? ત્યારે પ્રભુએ તેમને જવાબ આપ્યો કેહે ગૌતમ ! જે કર્મ ઉદયાવલિકામાં પ્રવેશ કરી ચૂકયું છે તેનું ફળ દેવાને માટે પ્રાપ્ત થઈ ચૂકયું છે, તે કમને “ઉદીર્ણ કેમ ” કહે છે. તે ઉદીર્ણકર્મનું જીવ વેદન કરે છે. અને જે અનુદીર્ણકર્મ હોય છે તેનું વેદન કરતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે કમ ઉદયમાં આવે છે તેનું જ વેદના જીવ કરે છે, કારણ કે તે કર્મ જ વેદનને ગ્ય હોય છે. જે કર્મ ઉદયમાં આવતું નથી तेनु वेहन १ ४२त नथी. मेरी बात “ अणुदिण्णं नो वेएइ” ॥ ५४ દ્વારા બતાવવામાં આવી છે. વળી બીજી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે, બંધાવસ્થા પછી તુરત જ કર્મ ઉદયમાં આવી જતું નથી. એટલે કે કર્મને બંધ બાંધ્યા પછી તુરત જ કર્મ ઉદયમાં આવતું નથી પણ જે કને બધે જીવે બાંધે હોય તે કર્મોમાંનું કોઈ એક જ કર્મ કે જે તે સમયે અવશ્ય વેદનને એગ્ય હોય છે તે પિતાના અબાધકાળ બાદ ઉદયમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧