Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ०१ सू० २९ असंयतजीवाधिकारनिरूपणम्
३५७
टीका-अनगारः संहतत्वात् सिध्यतीति पूर्व कथितम् , यस्तु न संवृतो विशिष्टगुणरहितः स किं देवो भवति नवेति प्रश्नयन्नाह-'जीवे णं भंते' इत्यादि । 'जीवे णं भंते ' जीवः खलु भदन्त ! ' असंजए ' असंयतः सप्तदशविध संयमरहितः असाधुरित्यर्थः, 'अविरए अविरए ' अविरतः पाणातिपातादि विरतिविकलः, अथवा वि-विशेषेण तपश्चरणादौ रतो यो न भवति स अविरतः, 'अप्पडिहयपञ्चक खायपावकम्मे' अप्रतिहतप्रत्याख्यातपापकर्मा-प्रतिहतं निराकृतं-अतीतकालकृतं पापकर्मपश्चात्तापनिन्दादिकरणेन, तथा प्रत्याख्यातंपरित्यक्तं वर्जितं भविष्यत् कालिकं प्राणातिपातादि पापकर्म येन स प्रतिहतप्रत्याख्यातपापकर्मा, तद्भिन्नः-अप्रतिहतप्रत्याख्यातपापकर्मा, एतेनातीतानागतपाप
टीकार्य-वृत अवस्था से युक्त होने के कारण अनगार सिद्ध हो जाता है ऐसा पहले कहा जा चुका है । अब प्रश्न यहां पर यह होता है कि जो जीव संवृत नहीं है अर्थात् विशिष्ट गुण से रहित है वह मरकर परभवमें देव होता है या नहीं ? इसी प्रश्न को "जीवे णं भंते !" से ले कर "देवेसिया" तक उठाया गया है । असंयत का तात्पर्य जो १७ प्रकार के संजम से रहित है ऐसा असाधु जीव । अविरत का तात्पर्य जो प्राणातिपात आदिकी विरति से विकल है वह । अथवा जो तपश्चरण आदि में विशेषरूपसे रत नहीं होता है वह अविरत है । जिसने अतीतकालमें बने हुए पापकों को निन्दादि करने द्वारा दूर कर दिये हों, तथा आगामी कालमें होनेवाले प्राणातिपात आदि की का जिसने प्रत्याख्यान कर लिया हो, ऐसा जीव प्रतिहत प्रत्याख्यात पापकर्मा कहलाता है। ऐसा जो नहीं है वह अप्रतिहत प्रत्याख्यात पापकर्मा है।
ટીકા—સંવૃત અવસ્થાવાળા હોવાથી અણગાર સિદ્ધપદ પામે છે એવું પહેલાં કહેવામાં આવ્યું છે, હવે એ પ્રશ્ન ઉદ્દભવે છે કે જે જી સંવૃત નથી. એટલે કે વિશિષ્ટ ગુણોથી રહિત છે–તેઓ મરીને પરભવમાં દેવ થાય छ नही ? २. प्रश्न "जीवे णं भंते " थी साधने " देवेसिया" सुधीनां पह! દ્વારા પૂછવામાં આવ્યા છે. ૧૭ પ્રકારના સંયમથી રહિત અસાધુ જીવને અસંયત કહે છે. પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિથી રહિત જીવને અવિરત કહે છે. અથવા તપશ્ચરણ આદિમાં વિશેષરૂપે લીન ન રહેનાર જીવને અવિરત જીવ કહે છે. જેણે ભૂતકાળમાં કરેલાં પાપકર્મોને નિન્દાદિ દ્વારા દૂર કરી નાખ્યાં છે, અને ભવિષ્ય કાળમાં થનારાં પ્રાણાતિપાત આદિ પાપકર્મોથી વિરમવાના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે, એવા જીવને “પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા ” કહે છે. એ જે જીવ નથી તેને “અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મો ” કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧