Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३४०
भगवतीस्त्रे अशुभयोगरूपमसंदृतत्वं गाढतरप्रकृतिबन्धे कारणं भवति, यदाह-'जोगापयडिपएसं' ति । असंवृतत्वस्य पौनः पुन्ये तु ताः प्रकृतीः करोत्येव । पुनः किं करोतीत्याह'हस्सकालढिइयाओ' इस्वकालस्थितिकाः स्तोककालस्थायिनीः प्रकृतीः 'दीहकालट्ठिइयाओ' दीर्घकालस्थितिकाः चिरकालस्थायिनीः ‘पकरेइ' प्रकरोति । स्थितिरत्रोपात्तकर्मणोऽवस्थानम् । असंवृतत्वं कषायरूपत्वेन स्थितिबन्धे कारणं भवति, " ठिइ अणुभागं कसायओकुणइ” इति वचनात् । 'मंदाणुभावाओ' मन्दानुभावाः, अनुभावो विपाकः रसविशेषः, मन्दः अनुभावो यासां ता मन्दाबद्ध अवस्थावाली, अथवा निधत्त अवस्थावाली, अथवा निकाचित अवस्थावाली उन्हें करता है। क्योंकि अशुभ योगरूप असंवृतपना गाढतर रूपसे प्रकृतिबंधमें कारण होता है । कहा भी है-कि योगसे प्रकृतिबंध
और प्रदेशबंध होते हैं । असंवृतता के बार २ होने पर वह उन प्रकृतियों को वैसा ही बनाती है । पुनः यह असंवृतता और क्या करती हैसो सूत्रकार, “हस्सकालढिइयाओ" इस वाक्य द्वारा स्पष्ट करते हैं-वे कहते हैं कि जिन प्रकृतियों की स्थिति स्तोककाल की होती है उन प्रकृतियों की स्थिति को वह दीर्घकाल तक रहनेवाली बना देती है । गृहीत कर्मों का आत्मा में रहना इसका नाम स्थिति है । असंवृतता कषायरूप से स्थितिबन्ध में कारण होती है । ऐसा सिद्धान्तमें कहा है कि कषायसे स्थितिबन्ध और अनुभागबन्ध ये दो बन्ध होते हैं । अनुभाव नाम का विपाक और यह विपाक रसविशेषरूप पड़ता है। जिन कर्मप्रकृतियों का रसविपाक मन्द होता है अर्थात् हीन रस से युक्त जो प्रकृतियों में यह એટલે કે તે પ્રકૃતિને તે બદ્ધઅવસ્થાવાળી, અથવા નિધઅવસ્થાવાળી, અથવા નિકાચિત્ત અવસ્થાવાળી કરે છે. તેનું કારણ એ છે કે અશુભાગરૂપ અસંવૃતતા ગાઢતર રૂપે પ્રકૃતિબંધમાં કારણરૂપ બને છે. એવું કહ્યું પણ છે કે–ગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ બંધાય છે. વારંવાર અસંવૃતતા થવાથી તે પ્રકૃતિને તે એવી જ બનાવે છે. તે અસંવૃતતાની બીજી શી અસર थाय छे ते सूत्रा२ “ हस्सकालढिइयाओ” १४ । २५ष्ट ४२ छे. तेमा કહે છે કે જે કર્મપ્રકૃતિની સ્થિતિ સ્તક (અલ્પ) કાળની હોય છે તે કર્મ પ્રકૃતિની સ્થિતિ તે દીર્ઘકાળની કરે છે. ગૃહીત કર્મોનું આત્મામાં રહેવું તેનું નામ સ્થિતિ છે. અસંવૃતતા કષાયરૂપે સ્થિતિબંધમાં કારણરૂપ બને છે. સિદ્ધાંતમાં એવું કહ્યું છે કે-કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ, એ બે બંધ બંધાય છે. અનુભાગ નામને વિપાક છે, અને તે વિપાક રસ વિશેષરૂપ પડે છે. જે કર્મપ્રકૃતિને રવિપાક મન્દ હોય છે અથવા હીનરસવાળી જે પ્રકૃતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧