Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ०१सू० २७ असंवृतानगारनिरूपणम् ३४३ रोधकर्ता जीवोऽसातवेदनीयकर्मणउपचयं कृत्वाऽतिशयेन दुःखभाग् भवतीति प्रतिपादनेन भयमुत्पद्यते इत्यतोऽसंवृतत्वस्य परिहारायासातवेदनीयकर्मणः पार्थक्येन प्रतिपादनमावश्यकमिति । पुनः किमित्याह-'अणाइयं च णं' अनादिक च खलु, न विद्यते आदिर्यस्य तदानिकम् । अथवा 'अणाइयं' इत्यस्य 'अज्ञातिक' इतिच्छायापक्षे अज्ञातिकं-न विद्यते ज्ञातिः स्वजनपरिवारादिकं यस्य तत्तथा, स्वजनपरिवारादि विकलमित्यर्थः । अथवा-'ऋणातीतम् ' इतिच्छायापक्षे ऋणंहो जाता है कि यह जीव असातावेदनीय कर्म का भी उपचय करता है। फिर यहाँ उसके पुनः ग्रहण करने की क्या आवश्यकता थी ? । ___ उत्तर-आस्रवरूप द्वारों का अनिरोधकर्ता जीव असातावेदनीय कर्मका उपचय करके अत्यन्त दुःखों को भोगनेका पात्र बन जाता है" इस बात को प्रतिपादन करनेके अभिप्राय से ऐसा कहा है ताकि बात को सुन कर जीवों को असंवृतता से भय उत्पन्न हो जावे और वे असंघृतत्व अवस्थाका परिहार कर देवें । इसी कारणसे असंवृतत्वके परिहारार्थ असातावेदनीय कर्मका पृथक् रूपसे प्रतिपादन आवश्यक जान कर किया है। "अणाइयं च णं" असंवृत अनगार संसारकांतारमें ही परिभ्रमण करता रहता है इस बात को अब सूत्रकार प्रकट करते हैं-यह संसाररूप कांतार कैसा है ? अनादि है-जिसका आदि नहीं है ऐसा है-अथवा अज्ञातिक हैं-जिसमें अपना कोई स्वजन परिवार नहीं है ऐसा है, अथवा શિથિલ બંધનથી બાંધી હતી તે કર્મપ્રકૃતિને તે ગાઢ બંધનથી બાંધે છે. એ કથન દ્વારા જ એ વાત જાણી શકાય છે કે જીવ અસાતવેદનીયનો પણ ઉપચય કરે છે. તો તેને ફરી ઉલ્લેખ કરવાની શી જરૂર છે? ઉત્તર-“આમ્રવરૂપ દ્વારને નિરોધ કરનારે જીવ અસાતવેદનીય કર્મને ઉપચય (સંગ્રહ) કરીને અત્યંત દુઃખને ભેગવવાને પાત્ર બને છે. એ વાતનું પ્રતિપાદન કરવાને માટે એવું કહ્યું છે. આ પ્રકારનું કથન સાંભળીને જીવને અસંવૃતતાનો ભય ઉદ્દભવે અને તેઓ અસંવૃત અવસ્થાને પરિત્યાગ કરે એ હેતુથી અસંવૃતતાના પરિત્યાગ માટે અસાતવેદનીય કર્મનું પૃથકપણે પ્રતિપાદન કરવું આવશ્યક સમજીને એમ કહેવામાં આવ્યું છે.
“अणाइयं च णं" मसक्तमाशु॥२ ससा२३पी वनमा १ परिश्रमाय કરતે રહે છે એ વાત સૂત્રકાર હવે બતાવે છે. તે સંસાર કાંતાર કેવું છે? તે સંસારરૂપી વન અનાદિ-આદિ રહિત છે, અથવા અજ્ઞાતિક છે. જેમાં પિતાનું કોઈ સ્વજન કે કુટુંબી નથી એવું છે. અથવા જણાતીત છે. અહીં
શ્રી ભગવતી સૂત્ર : ૧