Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५०
D
भगवतीसूत्रे भावानवबोधात् , तथाहि चरमशरीरापेक्षया संवृतानगारस्यापि मोक्षो भविष्यति, असंतृतस्यापि यदा कदाचिन्मोक्षो भविष्यतीति पारंपर्य समानमुभयोः तथापि संवृतानगारस्य यत् पारंपर्य तत् उत्कृष्टतः सप्ताष्टभवैविशेषितम् “जहनियं चरित्ताराहणं आराहित्ता सत्तट्ठभवग्गहणेहि सिज्झइ" इति वचनात् आराधितचारित्रस्य संवतस्येतरापेक्षयाऽल्पीयसो परम्परा सप्ताष्टभवपरिमिता, असंअवश्यंभावी कहा गया है। इसलिये संवृत अनगार और असंवृत अनगार इन दोनों में फल प्राप्ति की अपेक्षासे भेदका अभाव होने के कारण अभेद ही आता है ? ___ उत्तर-ऐसा नहीं कहना चाहिये क्यों कि इसके भावको तुमने समझा नहीं है, इसी लिये ऐसी शंका की गई है । जो अचरमशरीरी संवृत अनगार हैं उन्हें भी कभी न कभी मुक्ति प्राप्त होगी और जो असंवृत अनगार हैं उन्हें भी कभी न कभी मुक्ति प्राप्त होगी-इस अपेक्षा विचार करने पर दोनों में परंपरारूप से मुक्ति प्राप्त होना सिद्ध है और इसी कारण दोनों में पारंपर्य की समानता आ जाती है फिर भी अचरम शरीरी संवृत अनगार की जो परंपरा है उसमें और असंवृत्त अनगार की जो परंपरा है उसमें अन्तर है जो इस प्रकार से हैं-संवृत अनगार की परंपरा उत्कृष्ट से सात आठ भव प्रमाणवाली होती है। ऐसा वचन है कि " जघन्य से चारित्र की आराधना को आराध कर के सात आठ भव ग्रहणके बाद जीव सिद्ध होता है " । इस तरह आराછે. તેથી સંવૃત અણગાર અને અસંવૃત અણગાર, એ બન્નેમાં ફળ પ્રાપ્તિની અપેક્ષાએ ભેદનો અભાવ હોવાને કારણે અભેદ જ હોય છે?
ઉત્તર–એવું કહેવું જોઈએ નહીં. તેનો ભાવ નહીં સમજવાને કારણે આ પ્રકારની શંકા તમે કરી છે. જે અચરમશરીરી સંવૃત અણગાર હોય છે તેમને પણ ક્યારેક મુક્તિની પ્રાપ્તિ થશે. અને જે અસંવૃત અણગાર છે તેમને પણ કયારેક તે મુક્તિ પ્રાપ્ત થશે–આ દષ્ટિએ વિચાર કરતાં બંને પરંપરારૂપે મુક્તિ પ્રાપ્ત કરશે એ સિદ્ધ થાય છે. અને તે કારણે જ બંનેમાં પારંપર્યની સમાનતા જણાય છે. છતાં પણ અચરમશરીરી સંવૃત અણગાર અને અસંવૃત અણગારની પરંપરામાં જે અન્તર છે તે આ પ્રમાણે છે–સંવૃત અણગારની પરંપરા વધારેમાં વધારે સાત-આઠ ભવ પ્રમાણવાળી હોય છે. સિદ્ધાંતમાં એવું કથન છે કે “ ચારિત્રની આરાધનાનું આરાધન કરીને જીવ ઓછામાં ઓછા સાત-આઠ ભવ પછી સિદ્ધ બને છે.” આ રીતે ચારિત્રનું
શ્રી ભગવતી સૂત્ર : ૧