Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१३०१सू० २२ पंचेन्द्रियतिर्यगाहारादिनिरूपणम् २९७ नवरं-विशेषस्त्वयम्-'आभोगनिव्वत्तिए' आभोगनिवर्तित आहारो मनुष्याणां 'जहण्णेणं अंतोमुहुत्तस्स' जघन्येनान्तर्मुहूर्तेन, 'उकोसेणं अट्ठमभत्तस्स' उत्कर्षेणाष्टमभक्तेन उपवासत्रयपरिमितंकालं व्यवच्छिद्य भवति । एष कालो देवकुरूत्तर कुर्वादियुगलिकमनुष्यानाश्रित्य वक्तव्य इति। परिणामसूत्रे-मनुष्याणामाहारतया गृहीताः पुद्गलाः 'सोइंदिय० वेमायत्ताए' श्रोत्रेन्द्रिय० विमात्रतया श्रोत्रेन्द्रिय चक्षुरिन्द्रिय-घ्राणेन्द्रिय-जिह्वेन्द्रिय-स्पर्शेन्द्रिय विमात्रतया-विषममात्रया श्रोत्रादि पञ्चेन्द्रियतया 'भुज्जो भुज्जो' भूयो भूयः परिणमन्ति । 'सेस' शेषम् अनाघ्रायमाणा नास्वाद्यमाना-स्पृश्यमानपुद्गलानां विध्वंसरूपं, तेषामल्पबहुत्वं 'जहा चउरिदियाणं' यथा चतुरिन्द्रियाणां भवति 'तहेव' तथैव-तेनैव प्रकारेणात्रापि विज्ञेयम् । 'जावनिज्जरेंति' यावनिर्जरयन्ति 'नो अचलितं कर्म निर्जरयन्तीति पर्यन्तं वाच्यम् ॥ मू०२२॥ जो आभोगनिवर्तित आहार होता है वह जघन्य से एक अन्तर्मुहूर्त के बाद होता है और उत्कृष्ट से तीन उपवास के बाद होता है। यह कथन देवकुरु और उत्तरकुरु आदि के युगलिक मनुष्यों की अपेक्षा से किया गया जानना चाहिये । परिणामसूत्र में जो मनुष्यों द्वारा गृहीत आहार पुद्गलों का परिणमन श्रोत्रेन्द्रिय की विमात्रा से बारंबार होना कहा गया है अर्थात् चार इन्द्रियां पहले कह चुके हैं यहां पांचवीं श्रोत्रेन्द्रिय को ग्रहण करना चाहिये । यहांजो अनाघ्रायमाण, अनास्वाद्यमान, अस्पृश्यमान पुद्गल हैं उनका विध्वंसरूप कथन तथा उनके अल्पबहुत्वका कथन जैसा चौ इन्द्रिय जीवों के बारे में कहा गया है वैसा ही जानना આ પ્રમાણે ભિન્નતા રહેલી છે-મનુષ્યને જે આભોગનિવર્તિત આહાર છે તે ઓછામાં ઓછો એક અન્તર્મુહૂર્ત પછી અને વધારેમાં વધારે ત્રણ ઉપવાસ પછી થાય છે. આ કથન દેવકુરુ અને ઉત્તરકુરુ આદિના યુગલિક મનુષ્યની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ જાણવું. પરિણામ સૂત્રમાં મનુષ્ય દ્વારા ગૃહીત આહાર પુગલોનું શ્રોત્રેન્દ્રિયની વિમાત્રાએ વારંવાર પરિણમન થવાનું જે કહ્યું છે તેનું તાત્પર્ય એવું છે કે તેમના દ્વારા ગૃહીત આહાર મુદ્દગલો કયારેક શ્રેગ્નેન્દ્રિયરૂપે, કયારેક ચક્ષુરિન્દ્રિયરૂપે, કયારેક પ્રાણેન્દ્રિયરૂપે, ક્યારેક જિન્દ્રિયરૂપે અને કયારેક સ્પર્શન ઇન્દ્રિયરૂપે વારંવાર પરિણમ્યા કરે છે.
અહીં જે અનાદ્યાયમાણ, અનાસ્વાદ્યમાન અને અસ્પૃશ્યમાન પુદ્ગલો છે તેમના વિધ્વંસરૂપ કથન અને તેમની અલ્પતા બહુતાનું કથન ચતુરિદ્રય જીના કથન પ્રમાણે જ સમજી લેવું. અને “અચલિત કર્મની નિર્જરા થતી નથી” भ० ३८
શ્રી ભગવતી સૂત્ર : ૧