Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श०१ १०१सू० २५ नायिकादीनामात्मारंभादिनिरूपणम् ३२१
यथा स्वभावतोऽति स्वच्छोऽपि स्फटिकः नीलपीतादि द्रव्य सम्बन्धानीलो वा पीतो वाऽभासते स्वकीयां स्वभाविकोमपि स्वच्छतामपनयन्निव तथैव स्वभा. वतो निर्मलोऽपि जीवो यस्याः सम्बन्धिविशेषमादाय तदाकारतां भजते सालेश्येति भावः ! तत्र-'सलेस्सा' सलेश्या: लेश्यावन्तो जीवाः 'जहा ओहिया या जीवा' इति, यथा औधिकाः सामान्याः, यथा नारकादि विशेषणवर्जिताः सामान्यतो जीवाः कथिताः-“जीवा णं भंते किं आयारंभा परारंभा" इत्यादिना पूर्वोक्तदण्डकेन, तथा सलेश्याः जीवा अपि विशेषण रहिततया सामान्येन वक्त.व्या लेश्या विशिष्टानां जीवानामसंसारसमापनत्व विशेषणस्यासंभवेन संसारसमापन्नत्वा. णमन होता है उसी प्रकार से कृष्णादि द्रव्य के संबंध से जो आत्मा में परिणाम होता है उस परिणाम में लेश्या शब्द का प्रयोग होता है। तात्पर्य कहने का यह है कि जिस प्रकार स्वभावतः अतिस्वच्छ भी स्फटिक नीलपीत आदि द्रव्य के संयोग से नील अथवा पीतरूप से प्रतिभासित होने लगता है और अपनी स्वाभाविक स्वच्छता मानो इसने छोड़ दी है ऐसा मालूम होने लगता है उसी प्रकार स्वभावसे निर्मल भी जीव जिसके संबंध विशेष से अपनी स्वाभाविक निर्मलता छोड़कर उसीरूप जैसा परिणत हो जाता है उसका नाम लेश्या है। इन लेश्या वाले जीवों की-वक्तव्यता सामान्य जीवों की-नारक आदि विशेषणों से रहित जीवों की वक्तव्यता की तरह जाननी चाहिये । अर्थात् नारक आदि विशेषणों से रहित सामान्यरूप से-जैसे जीव " जीवा णं भंते ! कि आयारंभा, परारंभा" इत्यादि इस पूर्वोक्त दण्डक द्वारा कहे गये हैं, उसी तरह से लेश्यायुक्त जीव भी विशेषणों से रहित करके सामान्यरूप એવું જ પરિણમન કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી આત્મામાં થાય છે. એનું નામ જ લેશ્યા છે. કહેવાને ભાવાર્થ એ છે કે અતિ સ્વચ્છ એ સ્ફટિક મણિ જેમ નીલ, પીત આદિ દ્રવ્યના સગથી નીલ અથવા પીત રંગને પ્રતિભાસિત થવા લાગે છે, અને તેણે પોતાની સ્વાભાવિક સ્વછતા જાણે કે છોડી દીધી હોય એવું લાગે છે, એ જ પ્રમાણે સ્વાભાવિક રીતે નિર્મળ એ જીવ પણ જેના સંબંધથી પિતાની સ્વાભાવિક નિર્મળતાને છોડીને જેના સંબંધથી તેના જેવું જ પરિણમન પામે છે. તેને લેફ્સા કહે છે. એ વેશ્યા વાળાં જેનું કથન સામાન્ય જીવેના (નરક આદિ વિશેષણથી રહિત સામાન્ય જીવોના) કથન પ્રમાણે જ જાણવું એટલે કે નારક આદિ વિશેષણેથી २हित 4 सामान्य रीते " जीवा णं भंते ! किं आयारम्भा, परारम्भा " આ પૂર્વોક્ત દંડક દ્વારા કહેવામાં આવ્યા છે, એવી જ રીતે વેશ્યાવાળાં જીવોનું વક્તવ્ય પણ વિશેષણોથી રહિત કરીને સામાન્ય રૂપે કરવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧