Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिकाटीका श०१उ०१सू०२१ त्रीन्द्रियचतुरिन्द्रियाहारादिनिरूपणम् २९१ धमानानि = रसनेन्द्रियविषयमप्राप्तानि 'अफासाइज्जमाणाई' अस्पृश्यमानानि स्पर्शेन्द्रियविषयमप्राप्तानि एव अन्तो बहिश्च 'विद्धसं' विध्वंस = बिनाशं आगच्छन्ति प्राप्नुवन्ति । पुनरल्पबहुत्वविषयेपृच्छति-'एएसि णं भंते' एतेषां खलु भदन्त ! 'पोग्गलाणं' पुद्गलानां 'अणाघाइज्जमाणाणं' अनाघ्रायमाणानां 'अणासाइज्जमाणाणं' अनास्वाद्यमानानां 'अफासाइज्जमाणाणं' अस्पृश्यमानानां च 'पुच्छा' पृच्छा, सा चैवम्-"कयरे कयरे हितो अप्पा वा बहुया वा विसेसाहिया वा" इतिवाच्यम् । उत्तरमाह-'गोयमा!' हे गौतम ! 'सव्वत्थोवा' सर्वस्तोका:सर्वाल्पाः 'पोग्गला' पुद्गलाः 'अणाघाइज्जमाणा' अनाघ्रायमाणाः, 'अणासाइज्जमाणा' अनास्वाद्यमानाः पुद्गलाः 'अणंतगुणा' अनन्तगुणाः अनाघ्रायमाणेभ्यः पुरलेभ्योऽनन्तगुणाधिकाः, एवम्-'अफासाइज्जमाणा' अस्पृश्यमानाः पुद्गला अपि साहज्जमाणाइं विद्धंसं आगच्छंति" इस सूत्र का तात्पर्य यह है कि जो पुद्गल प्रक्षेपाहार द्वारा गृहीत होते हैं उनके अनेक हजार भाग ऐसे होते हैं जो घ्राणेन्द्रिय के विषयभूत नहीं बनते हैं, रसनेन्द्रिय के विषयभूत नहीं होते हैं, स्पर्शनइन्द्रिय के विषयभूत नहीं होते हैं । और शरीर के भीतर और बाहर ही नष्ट हो जाते हैं अब गौतमस्वामी ने अल्पबहुत्व के विषय में प्रभु से प्रश्न किया कि हे भदन्त ! ये जो अना. प्रायमान, अस्वाद्यमान और अस्पृश्यमान पुद्गल हैं उनमें से कौन किन से अल्प हैं, कौन किन से बहुत हैं, कौन किन के बराबर हैं और कौन किनसे विशेषाधिक हैं ? तब प्रभु ने गौतम से कहा कि हे गौतम ! जो अनाघ्रायमान पुद्गल हैं वे सब से कम हैं। तथा जो अनास्वाद्यमान पुद्गल हैं वे अनाघ्रायमान पुद्गलों की अपेक्षा अनन्तगुणे अधिक हैं । और આ સૂત્રનો ભાવાર્થ એવો છે કે જે પુદ્ગલો પ્રક્ષેપાહાર દ્વારા ગ્રહણ કરાય છે તેમના અનેક હજાર ભાગ એવાં હોય છે કે જે ધ્રાણેન્દ્રિય ગમ્ય બનતાં નથી, રસનેન્દ્રિય ગમ્ય બનતાં નથી અને સ્પર્શેન્દ્રિય ગમ્ય પણ બનતાં નથી. અને તે શરીરની અંદર અને બહાર જ નાશ પામે છે. હવે ગૌતમ સ્વામીએ તેમના ઓછી અને વધુ પણાના વિષયમાં પ્રશ્ન પૂછે છે-હે ભદન્ત! આ જે અનાદ્યાયમાન (સૂધ્યા વિનાના), અનાસ્વાદ્યમાન, અને અસ્પૃશ્યમાન પુદગલો છે તેમાના કયાં યુગલો કયાં પુદ્ગલો કરતાં અલ્પ છે? કયાં કેના કરતાં વધારે છે? કયાં કેની બરાબર છે? અને કયાં કેના કરતાં વિશેષાધિક છે? ત્યારે પ્રભુએ
તમને જવાબ આપે છે કે હે ગૌતમ! અનાદ્યાયમાન પુદગલો સૌથી ઓછા છે. અનાદ્યાયમાન યુગલે કરતાં અનાસ્વાદ્યમાન પુદ્ગલો અનંત ગણા વધારે છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧